________________ વિ. સં. ૨૦૩૬ના વૈશાખ સુદિ ૧૪ના દિવસે પાક્ષિક પ્રતિક્રમણની પૂર્ણાહુતિ બાદ પૂ. પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ ગચ્છાધિપતિ આચાર્યદેવના શિષ્યરત્ન શ્રી નવકાર મહામંત્રના અપૂર્વ આરાધક-ઉપદેશક તથા ચિંતક પૂજ્ય પંન્યાસજી મ.શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રી સર્વ જીને ક્ષમાપના આપવાપૂર્વક સમાધિમરણને પામ્યા. અર્થાત્ કાળધર્મ પામ્યા. તેઓશ્રીના સંયમજીવનની આરાધનાની અનુમોદનાથે પૂ.પાટ આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજયકનચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીની પ્રભાવક છત્રછાયામાં જેઠ સુદિ ૧૪ના શાન્તિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન સહિત અાફ્રિકા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક થયેલ. આખા પાટણ નગરમાં બબ્બે લાડવાની પ્રભાવના ઘર દીઠ કરેલ હતી. તથા પાટણના સમસ્ત જૈનેની નવકારશી પણ થયેલ હતી. પૂ.પાદ આચાર્ય દેવશ્રીની નિશ્રામાં આ સર્વ કાર્યક્રમ સુંદર રીતે શાસન પ્રભાવનાપૂર્વક થયા હતાં. છે ! પગલે-પગલે શાસન પ્રભાવના - - પૂ.પાદ પ્રવચન પ્રભાવક પ્રશાંતમૂતિ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂ.મ.શ્રીના પ્રભાવક વ્યક્તિત્વને વર્ણવવાને લેખિની અસમર્થ છે, છતાં ટુંકમાં કહી શકાય કે, વિ. સં. ૨૦૩૨-૩૩ના કલકત્તાના પ્રભાવક ચાતુમાસ બાદ પૂ.પાઠશ્રી સપરિવાર પશ્ચિમ બંગાલના સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી મહિમાપુર, કટગોલા, બાલુચર તથા અજીમગંજ તીર્થોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust