________________ 57 તેઓના નિવાસસ્થાને પૂજ્યપાદ શ્રી સપરિવાર પધાર્યા ને ત્યારબાદ શ્રી ચંદુલાલ દામોદરદાસ વેરાના માતુશ્રીના આત્મશ્રેયાર્થે શાંતિસ્નાત્ર સહિત અષ્ટાક્ષિક મહોત્સવના શુભ પ્રસંગ પર 5 પાદ શ્રી ફરી વ. શુ. 10 ના સપરિવાર 96 કેનીંગ સ્ટ્રીટ જૈન ઉપાશ્રયે પધાર્યા. '' વાવા , ત્યાં હંમેશા સુંદર પ્રવચન થયા, જેને શ્રી સંઘે સારે લાભ લીધે. વૈશાખ વદિ ૧૦ના શ્રી સંઘની સાથે વાજતેગાજતે પૂ.પાદ શ્રી સપરિવાર દાદાવાડી બગીચામાં જિનાલયોના દર્શન માટે ચૈત્ય-પરિપાટી નિમિત્તે પધાર્યા. ત્યાં કેનીંગ સ્ટ્રીટ સંઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું. જેઠ શુ. ૧૦ના શ્રી ભ. મહાવીરસ્વામીના જિનાલયના વર્ષગાંઠ વજારોપણ મહત્સવને પુણ્ય પ્રસંગ 5. પાદશીની શુભ નિશ્રામાં શ્રી કેનીંગ સ્ટ્રીટ જેન સંઘ તરફથી ભવ્ય રીતે ઉજવાયેલ. જેઠ સુદ ૧૧ના શુભ દિવસે તેઓ સપરિવાર ભવાનીપુર શ્રી સંઘની વિનંતિથી ચાતુર્માસ માટે ભવાનીપુર પધાર્યા. ચાતુર્માસમાં પૂજ્યપાદશી વર્તમાન પ્રવચનાધાર પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી દ્વારા સંકલિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પર નિયમિત હૃદયંગમ મને મુગ્ધકારી શૈલીમાં વ્યાખ્યાન આપતા હતા. તેઓશ્રીના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી મહારાજને અષાડ વદિ 5 ના શુભ દિવસે પૂજ્યપાદ ગચ્છાધિપતિ સૂરિપુરંદર પરમ ગુરૂદેવશ્રીની આજ્ઞાનુસાર પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના યુગમાં મંગલ પ્રવેશ: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust