________________ ચૂડામણિ સુવિહિત શિરોમણિ સુવિશાલ ગચ્છાધિપતિ સૂરિચક્રચક્રવર્તી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પ્રવચન પ્રભાવક સમર્થ સાહિત્યકાર પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી તથા તેઓશ્રીના શિષ્યરત્ન શ્રુતસમુપાસક પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીને આ સંસ્થાના પ્રારંભકાળથી આજ સુધી સંસ્થા પર અનન્ય ઉપકાર છે. તેઓ શ્રીમની કૃપાદૃષ્ટિપૂર્વકને ઉદારભાવે સહકાર, પ્રેરણા તથા સહગ અમને અનેક રીતે સંસ્થા દ્વારા થતી સાહિત્ય પ્રવૃત્તિમાં પ્રાપ્ત થતું જ રહ્યો છે. જે માટે અમે તેઓ શ્રીમદ્દન એ અમાપ ઉપકારોને કદિ ભૂલી શકીએ તેમ નથી. જે રીતે તેઓ શ્રીમદુની અમીદ્રષ્ટિથી સંસ્થા દિન-પ્રતિદિન વિકાસ તથા પ્રગતિ સાધી રહી છે તે જ રીતે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ સાધતી રહે! પ્રાંતે; આવા બેધપ્રદ તથા જીવને પગી ને આત્મકલ્યાણકર માર્ગના પ્રેરક કથાનુયોગના ગ્રંથરત્નના વાંચન, મનન તથા નિદિધ્યાસનદ્વારા સર્વ કઈ સુજ્ઞ મુમુક્ષુ વાચકે પિતાના જીવનને ઉન્નત, ઉજજવલ ને ઉર્ધ્વગામી બનાવવા ઉજમાળ બને ! એ જ એક શુભ કામના. વિ.સં. 2038 વીર સં. 2508 કાર્તિક સુદિ 5: સૌભાગ્ય પંચમી તા. 2-11-81 સોમવાર નિવેદકે માનદ મંત્રીગણ, શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર છે . પાટણ : (. ગુજરાત) . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust