________________ 3Y 4. ધનને મદઃ બાલકે તથા યુવાને ભજવી શકે તેવા વેધક તથા ઉદબોધક - પ્રેરણાપ્રદ સંવાદો. મૂ. 2-00 5. કથારને મંજૂષા ભા. 1 લો : અનેકવિધ રસપ્રદ તથા પ્રેરણાદાયી કથાઓ સાથે સંકલિત “ધન્ય ચરિત્ર” ગદ્યનું સુંદર સંજન-સંપાદન. કા. 16 પેજ 440+40=480 પેજ (તૃતીય આવૃત્તિ). મૂ. 11-00 6. કથારને મંજૂષા ભા. 2 જે H પાને પાને માધુર્યભરી ચમત્કારિક કથાઓથી સંકલિત રસપ્રદ રીતે આગળ વધતી ઐતિહાસિક કથા (દ્વિતીયાવૃત્તિ) જુજ નકલે સીલકમાં. મૂ 6-00 7. ત્રિષષ્ટીય જિનેન્દ્ર સ્તવ સંદેહ : (મૂલ) વર્તમાન ચેવિશીના તીર્થકર દેનાં ચ્યવન-જન્મ આદિ કલ્યાણક આદિ પ્રસંગે ઈંદ્ર મહારાજા આદિએ કરેલ સ્તવસ્તુતિ આદિને સંસ્કૃત ભાષામાં સંકલિત-સ્વાધ્યાય ગ્ય મધુર સંગ્રહ. જેના રચયિતા કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.શ્રી આદિ ધર્મધુરંધર પ્રૌઢ પ્રતિભાશાળી મહાપુરુષ છે. બાલબધ ટાઈપમાં. મૂ. 2-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust