________________ 8, શાંત સુધારસ : (મૂલ તથા ભાષાનુવાદ) સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પ્રૌઢ પ્રતિભાશાળી પૂ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.શ્રી વિરચિત આ ગ્રંથરત્નમાં ગેય તથા ગદ્યરૂપે 16 ભાવનાઓ સુંદર, તેજસ્વી તથા માધુર્યભરી ભાષામાં સંકલિત છે. સ્વાધ્યાય યોગ્ય આ પ્રકાશન આરાધના માટેનું મંગલ પાથેય છે. મૂ. 2-00 (9) શ્રમણશિક્ષા પૂ. સહસ્ત્રાવધાન સાધક આચાર્ય ભગવંતશ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી મ.શ્રી વિરચિત જૈન સાહિત્યના આકાશમાં તેજસ્વી તારકસમાં ગથરન “શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમમાં સંકલિત “યતિશિક્ષા અધિકાર મૂલ તથા ભાવાનુવાદ પૂર્વક તથા “હૃદય પ્રદીપ ષત્રિશિકા જેવા અધ્યાત્મના ઉત્કૃષ્ટ કેટિના ગ્રંથરત્ન મૂલ તથા ભાવાનુવાદ સાથે H ચતુર્વિધ સંઘને તેમાં મુખ્યત્વે આત્માથી શ્રમણવર્ગને અનેક રીતે જીવને પગી ચિંતન-મનનને હિતશિક્ષા ગ્રંથઃ સાથે વ્યાખ્યાન વાચસ્પતિ અદ્વિતીય પ્રવચનકાર પૂ.પાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીએ ફરમાવેલી પ્રાસંગિક સાધુજીવનને પ્રેરણાદાયી આરાધના માર્ગમાં ઉદુબેધક હિતોપદેશ. મૂલ્યઃ 2-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust