________________ ઉદ્દઘોષણ, ધન્યકુમારે ઝીલેલ પડહ, ધન્યકુમારે કરેલ સત્ય ધનકર્માની પરીક્ષા, પ્રગટ થયેલ ફૂટ ધનકમાં, અને તેને કહેલ સર્વ વૃત્તાંત્ત, ધનકર્માની પુત્રી ગુણમાલિની સાથે ધન્યકુમારના લગ્ન, આઠે પત્નીઓને ત્યાં મેળાપ અને આનંદ. 20. શ્રી અને સરસ્વતીનો વિવાદ (પેજ 381 થી 401 ) લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ, બેમાંથી કોણ અધિક ? સરસ્વતીનું ગામમાં ગમન, વ્યાખ્યાન દ્વારા કરેલું આકર્ષણ, વૃદ્ધાના સ્વરૂપમાં લક્ષ્મીદેવીનું આગમન, સુવર્ણપાત્રો બતાવી સરસ્વતીના વ્યાખ્યાનમાં પાડેલ ભંગાણ, સુવર્ણપાત્રો માટે શ્રેણીના ઘરમાં દોડાદોડ, લક્ષ્મીએ કરેલી બીજી પરીક્ષા, ધન લેવા માટે ગામના લેકેની દોડધામ, શ્રેષ્ઠીએ કરેલ સરસ્વતીનું વિસર્જન, આથી જંગલમાં ગયેલ સરસ્વતી, ત્યાં વનમાં લક્ષ્મીને મિલાપ. 21. લક્ષ્મીદેવીની આસુરી માયાઃ (પેજ 407 થી 440) - અજ્ઞાનથી અંધ થયેલા જગતમાં લક્ષ્મીની મહત્તા, લક્ષ્મીથી થતાં દુઃખે, લક્ષ્મીએ વિકલી સુવર્ણની ટેકરી, બન્નેએ કરેલ કુંજમાં પ્રવેશ, સુવર્ણ ટેકરી પાસે આવેલ રાજાના બે સેવકે, બન્નેનું મૃત્યુ, નગ્ન તપસ્વીનું આગમન, છ ચેરેને પ્રવેશ, તપસ્વીને વધ, સેનીને બોલાવે, સોનીએ બનાવેલ વિષમિશ્રિત ભેજન, સનીને વિશ્વાસ ન કરવા ઉપર એક ચેરે આપેલી શિખામણ, સોનીના અવિશ્વાસ પર સુશમાં બ્રાહ્મણની કથા, સોની તથા છ ચોરનું મૃત્યુ, લક્ષ્મી માટે કરાતા અનેક પ્રયત્નો, લક્ષ્મીનું મોટું દૂષણ, જડતા પેદા કરી દુર્ગતિમાં પતન કરાવે છે, જે વિવેકપૂર્વક તેને સદુપયોગ કરે છે તે પરમપદને પામે છે. કેથરત્ન મંજૂષા ભાગ-૧ . . : ' , ' ' . ' સમાપ્ત ... " , " Vi P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust