________________ 30 કુસુમશ્રી તથા સુભદ્રાને પિયર જવા માટે ધનસારે કરેલ આજ્ઞા, સુભદ્રાને સાથે આવવાનો આગ્રહ, તેઓ બધા ધન્યપુર નગરમાં આવ્યા, સરોવર દવાના કાર્યમાં તેઓ જોડાયા, સરોવર જોવા આવેલા ધન્યકુમાર, ત્યાં કુટુંબીઓની થયેલી પીછાણ, ધનસારને સત્કાર, સુંદર વસ્તુઓ આપી તેઓની વધારેલી કીર્તિ. . 17. શતાનિકના રાજદ્વારે : (પેજ 282 થી 322) પુત્રવધૂઓને છાશ લેવા મોકલવાનું ધન્યકુમારનું કહેણ, સુભદ્રાને સારી છાશ તથા ખાદ્ય પદાર્થો આપવા અને સખાભાવ રાખવા સૌભાગ્યમંજરીને ધન્યકુમારને આદેશ, ધનસારે કરેલ સુભદ્રાનાં વખાણ, તેથી ત્રણે પુત્રવધૂઓને થયેલ ઈર્ષ્યા, સુભદ્રાએ સૌભાગ્યમંજરીને કહેલ પિતાનું વૃત્તાંત, ત્યાં આવેલ ધન્યકુમારે સુભદ્રાના પતિવ્રતાપણાની કરેલી પરીક્ષા, તેની કસોટી અને ઓળખાણ, સુભદ્રા ને આવવાથી ધનસારની મૂંઝવણ, વધૂઓના વાકબાણ, ત્યાંના વેપારીઓ પાસે ધનસારનું આગમન, તે દરેકનું એકઠા થઈ ધન્યકુમાર પાસે જવું, ધન્યકુમારે અન્ય ઉક્તિથી કરેલ તેઓનું વિસર્જન, આથી લેકેએ કરેલ તિરસ્કાર, ધનસારે ફરી ધન્યકુમારને કરેલે મેળાપ, પુત્રની ઓળખાણ, પિતાપુત્રનો ભેટે, માતાનું આગમન અને ઓળખાણ, ત્રણે ભાઈઓનું પણ ત્યાં આવવું, ભાભીઓનું પણ આગમન, જવાબ નહિ મળવાથી શતાનિક રાજા પાસે જવું, રાજાને કરેલી ફરિયાદ, રાજાને આદેશ અને લડાઈની આજ્ઞા, બુદ્ધિકૌશલ્યથી મંત્રીઓએ કરેલી મંત્રણા, લડાઈ બંધ રાખવા રાજાને સમજાવવું, ધન્યકુમારની ભાભીઓને બોલાવી તેઓની પાસેથી સાંભળેલ સંપૂર્ણ વૃત્તાંત; ધન્યકુમાર પાસે ગયેલા મંત્રીઓ, તેમણે પ્રગટ કરેલ રહસ્ય, ભાભીઓને મેળાપ, સ્ત્રીઓને વિશ્વાસ નહિ કયવા સંબંધી ધન્યકુમારના ઉદ્ગારો, રાજાદિ અને વડિલોએ આનંદિત થઈ આપેલ ધન્યકારને આશિર્વાદ. . . . . . . ધન્યકુમારના રાજન આથી તેમજ ધન્યકુમાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust