________________ 15 સુપરાંત, તેને પૂરતી ખીર, અને અભયકુમારને ઠગી મૂચ્છિત અવસ્થામાં હાથપગ બાંધી ગણિકાએ ઉજજયિનીમાં કરેલ પ્રસ્થાન, ચતુરાઈયુક્ત અભયકુમારના વચનો સાંભળી ચંડપ્રદ્યોત રાજાની અભયકુમાર પર થયેલ પ્રસન્નતા, અભયકુમારની ગેરહાજરીમાં હાથીએ રાજગૃહીમાં મચાવેલ તોફાન, રાજાએ કરાવેલ ઉલ્લેષણ, ધન્યકુમારે ઝીલેલ પડહ, ને હાથીને વશ કરી આલાન સ્તંભે બાંધ્યો, તેથી શ્રેણિક રાજાની પુત્રી સામગ્રી સાથે ધન્યકુમારના થયેલ લગ્ન. 15, સુપાત્રદાનને મહામહિમા (પેજ 241 થી 255 ) - શાલિભદ્રનું વૃત્તાંત, તેના પૂર્વભવનું વર્ણન, ખીર ખાવાની તીવ્ર ઈચ્છા, પડોશીઓની સહાયથી તૈયાર કરેલી ખીર, મુનિનું ભાસખમણના પારણે આગમન, શુદ્ધભાવથી વહેરાવેલ ખીર, દાનધર્મની પ્રશંસા, રાત્રે થયેલ વિશુચિકા અને મૃત્યુ, ગભદ્ર શ્રેણીની પત્ની ભદ્રાની કુક્ષીમાં ઉત્પત્તિ, શાલિભદ્રનો જનમ, બત્રીશ કન્યાઓ સાથે થયેલ લગ્ન, ગભદ્ર શૈકી સાથે એક ધૂતારાએ વાપરેલી ધૂર્ત કળા, ગોભદ્ર શેઠની મૂંઝવણ, ધન્યકુમારે તે ધૂર્તને યુક્તિ દ્વારા કરેલ નિકાલ, રાજા, શ્રેષ્ઠી તથા નગરજનોએ કરેલી પ્રશંસા, શ્રેષ્ઠી પુત્રી સુભદ્રાના ધન્યકુમાર સાથે થયેલા લગ્ન, ગોભદ્ર શેકીએ સ્વીકારેલ ચારિત્ર, આરાધનાના પ્રભાવે ત્યાંથી દેવલેકમાં, શાલિભદ્ર ઉપરના પ્રેમથી હંમેશા ઉતરતી તેત્રીસ પેટીઓ, મુનિદાનનું અતિ ઉત્તમ ફળ. 16. ધન્યકુમાર કૌશાંબી નગરીમાં : (પેજ 256 થી 281) - રાજગૃહીમાં બંધુઓ તથા માતાપિતાનું દરિદ્ર અવસ્થામાં મિલન, ઘનના નાશનું વર્ણન, ઉત્સવથી કરાવેલ ગૃહપ્રવેશ, બંધુઓનો કરેલો સત્કાર, ભાઈઓને થયેલી ઈર્ષ્યા, ધન્યકુમારને ત્રીજીવાર પરદેશગમનનો નિર્ણય, ચિત્તામણિરત્ન સાથે પરદેશગમન, કૌશાંબી નગરીમાં રતાનિક રાજાના મણિની પરીક્ષા, રાજપુત્રી સૌભાગ્યમંજરી સાથે લગ્ન, વસાવેલ ધન્યપુર નગરીનું વર્ણન, સરેવરનું ખોદકામ, ધન્યકુમારના બંધુઓની લક્ષ્મીને નાપા, તેઓએ છોડેલ રાજગૃહી, ધન્યકુમારનાં પત્ની સમશ્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust