________________ - 28 સુનંદા સાથ્વીનું ત્યાં ગમન, સુનંદાએ હાથીને કરેલો પ્રતિબંધ, લોકોને થયેલ આશ્ચર્ય, રાજાની હસ્તીશાળામાં હાથીનું પ્રયાણ, હાથીએ આરાધેલ ધર્મ, ધર્મ પ્રભાવે હાથી સહસ્ત્રાર દેવલોકમાં. 13. વ્રતપાલનમાં અડગતા ? (પેજ 201 થી 218) - દેશના સાંભળ્યા પછી ધન્યકુમારે કરેલ પરસ્ત્રીસેવનનો ત્યાગ, ગંગાકિનારે કરેલ રાત્રિનિવાસ, ગંગાદેવીનું આગમન અને ભોગ માટે કરેલ 'ધન્યને પ્રાર્થના, ધન્યકુમારને દઢ પ્રત્યુત્તર, કામગથી પ્રાપ્ત થતાં દુઃખોનું કરેલ વર્ણન, ધન્યકુમારે ગંગાદેવીને કરેલે પ્રતિબંધ, દેવીએ કરેલ ધન્યકુમારની પ્રશંસા, અને આપેલ ચિંતામણિરત્ન, ધન્યકુમારનું રાજગૃહી તરફ પ્રયાણ, રાજગૃહીનું વર્ણન, રાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમાર, કુસુમપાલ શ્રેષ્ઠીના ઉદ્યાનમાં ધન્યનું આગમન, પલ્લવિત થયેલ શુષ્ટ ઉદ્યાન, કુસુમપાળે કરેલ ધન્યકુમારનું સ્વાગત, કુસુમશ્રી સાથે લગ્ન અને ત્યાં કાળ નિર્ગમન. 14. બુદ્ધિને અદ્દભુત ચમત્કાર : (પેજ 219 થી 240) !! . ચંડપ્રદ્યોત રાજાએ રાજગૃહીમાં ઘાલેલ ઘેરે, અભયકુમારે કેળવેલી ? કળા, ચંડપ્રદ્યોતના લશ્કરમાં પડેલું ભંગાણુ, અને તેઓનું પલાયન, શ્રેણિક રાજાએ ગ્રહણ કરેલ સર્વસ્વ, ઉજજયિની પહોંચ્યા પછી ચંડપ્રદ્યોતે જાણેલ રહસ્ય, ચંડપ્રદ્યોતને ક્રોધ, અભયકુમારને પકડી લાવવા ગણિકાએ કરેલી પ્રતિજ્ઞા, સાધ્વીજી પાસે ગણિકાએ કરેલ વિદ્યાભ્યાસ, રત્નમંજરી ગણિકાનું રાજગૃહીમાં આગમન, રત્નમંજરીની પ્રભુભક્તિ જોઈ અભયકુમારને સાધર્મિક ભક્તિની જાગેલ ભાવના, રત્નમંજરીને આપેલું આમંત્રણ, અભયકુમારે કરેલ સાધર્મિક ભક્તિ, રત્નમંજરીએ પણ અભયકુમારને જમવા માટે કરેલ આમંત્રણ, સરલ બુદ્ધિવાળા અભયકુમારે કરેલ વિજ્ઞપ્તિને સ્વીકાર, ભોજનના અંતમાં આપેલ ચંદ્રહાસ મદિરા, અભયકુમારને આવેલી મૂછ, ધર્મના ન્હાનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust