________________ 27 અસારતા અને સંપત્તિના નાશનું વર્ણન, ભાઈઓને ફરી જાગૃત થતી ઈર્ષા, પુનઃ ધન્યકુમારનું પરદેશગમન, ગંગાકિનારે થયેલ બે મુનિવરેનો સમાગમ, અને તેઓશ્રીની દેશનાનું શ્રવણ, મુનિરાજશ્રીએ વિષયાસક્તિથી ઉત્પન્ન થતાં દુ:ખનું કરેલું વર્ણન. 12. સુનંદા અને રૂપાસેનઃ (પેજ 144 થી 200) ઈન્દ્રિોની વિષયાસક્તિ ઉપર સુનંદા અને રૂપસેનની કથા. નિપુર પુરૂષે કરેલ સ્ત્રીને તિરસ્કાર, સુનંદાને પુરૂષષ, કુલવતી સ્ત્રીઓને સુંદર વ્યવહાર, સુનંદાને પ્રગટેલ ખેદ, લગ્નનો નિષેધ, ફરી નવદંપતીના સુખવિલાસ. નજરે પડતાં સુનંદાને થયેલ વિષયાસકિ. રૂપસેન તરફ સુનંદાનું આકર્ષણ, સુનંદાએ રૂપસેનને આપેલ આમંત્રણ, કૌમુદી મહોત્સવને ત્યાગ કરી બંનેએ કરેલ મિલનને સંકેત, મહેલ પાછળ ગોઠવેલ નિસરણી, રૂપસેનના બદલે ચઢી આવેલ જુગારી. અંધારામાં જુગારી સાથે ભોગવેલ વિષયસુખ, રૂપસેન ઉપર ભીંત પડવાથી થયેલ મૃત્યુ, રૂપસેનના નેહીઓએ તથા રાજાદિએ કરાવેલ રૂપસેનની તપાસ, નહિ મળવાથી થયેલ શોક, સુનંદાની કૂક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેલ રૂપાસેન સુનંદાએ કરાવેલ ગર્ભપાત, પૃથ્વીવલ્લભ રાજા સાથે સુનંદાના લગ્ન, રૂપસેનનો સર્વાવતાર, સુનંદા તરફ મોહ, અ તે થયેલ મૃત્યુ. ચયા ભવમાં કાગડાપણે જન્મ, સુનંદા પર પ્રેમ અને મૃત્યુ. પાંચમા ભાવમાં હસ, સુનંદા તરફ આકર્ષણ અને મૃત્યુ છઠ્ઠા ભાવમાં હરણ, સુનંદા પર જાગેલ મોહ, હરણનું મૃત્યુ, તેનું રંધાયેલ માંસ, જ્ઞાની મુનિવરોનું આગમન, રાજા આદિને માંસ ખાતા જોઈ મુનિવરે હસાવેલું મસ્તક, રાજાએ પૂછેલ તેનું કારણ, રાજાના આગ્રહથી અને લાભનું કારણ જાણ મુનિવરે કહેલ રૂપસેનના પૂર્વભવને વૃત્તાંત, કર્મની વિચિત્રતા જાણું રાજારાણીને થયેલ વૈરાગ્ય, પૃથ્વીવલ્લભ રાજા અને સુનંદા આદિએ સ્વીકારેલ ભાગવતી દીક્ષા, સુનંદાને પ્રગટેલ અવધિજ્ઞાન, સાતમા ભાવમાં હાથીપણે ઉત્પન્ન થયેલ રૂપાસેનને જીવ, હાથીને લોકો પર ત્રાસ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust