________________ ઉપર પંકપ્રિયની કથા, પંકપ્રિયને અતિ ઈર્ષાળુ સ્વભાવ, રાજાની રાણીની કરેલી ઈર્ષ્યા, અને તેથી પંકપ્રિયનું કુંભમાં થયેલ મૃત્યુ, ઇર્ષાને દૂર કરવા વાત્સલ્યભાવે ધનસાર પિતાએ આપેલી પુત્રોને શિખામણ. 8. મહામૂલ્ય પલંગ: (પેજ 85 થી 93) યુક્તિપૂર્વક પિતાને કહેવાયેલા હિતવચનોથી ત્રણે ભાઈઓના હૃદયમાં વિશેષ ઈર્ષાવૃદ્ધિ, ભાગ્ય પરીક્ષા માટે ફરી પિતાએ ચારે પુત્રોને આપેલ દ્રવ્ય, ત્રણે પુત્રોને વ્યાપારમાં નુકશાન, શુકનોને જાણનાર ધન્યકુમારનો લાકડાની બજારમાં પ્રવેશ, અનર્ગલ લક્ષ્મીવાળા લેભી શેઠે પલંગમાં ભરેલ દ્રવ્ય, મૃત્યુ સમયે શરીર સાથે પલંગને બાળવાની પુત્રી સામે કરેલી માંગણી. પિતાની આજ્ઞાને સ્વીકાર, ચંડાલે ગ્રહણ કરેલ મૃતકને પલંગ, બુદ્ધિનિધાન ધન્યકુમારે ખરીદેલ મહામુલ્ય પલંગ, તેથી સગાનેહીઓએ કરેલી પ્રશંસા. 9. આચાર્યશ્રી રૂદ્રસૂરિ : (પેજ 94 થી 108) ધન્યકુમારની પુન્યાઇથી આકર્ષાયેલા સ્વજનોએ કરેલું તેનું બહુમાન, લઘુબંધુના યશોગાનથી ત્રણે ભાઈઓની વધતી જતી ઈર્ષ્યા, ગુણદેવ ઉપર રૂદ્રાચાર્યની ધનસારે કહેલ કથા, રૂદ્રાચાર્યના ચાર શિાનું વર્ણન, બધુદત્ત મુનિએ કરેલ વાદ, ને ક્ષણિક મતની કરેલ ઉથાપના, શિષ્યના જયથી ગુરુને થયેલ ઈર્ષ્યા, સલિલ મુનિએ સાકેતપુરના રાજાને કરેલ બોધ, સોમિલ મુનિની રાજાએ કરેલ પ્રશંસા, અને તેથી પણ ગુરુને થયેલ ઈર્ષા, ઈર્ષા દ્વારા રૂદ્રાચાર્યની થયેલ દુર્ગતિ, ઈર્ષાને દુર્ગણ ત્યજી ગુણાનુરાગી બનવા ધનસાર શ્રેણીએ પુત્રને આપેલ બેધ. 10. પુણ્યનો પ્રભાવ : (પેજ 19 થી 125) સમુદ્રકાંઠે આવેલા વહાણ, વ્યાપારીઓને માલ ખરીદવા રાજાએ કરેલો આદેશ, ધન્યકુમારે ખરીદેલ માટીના લેટા, તેજતુરીવાળા તે ઘડાથી થયેલ ધન્યકુમારને અતિશય લાભ, ઈર્ષાબેર મનુ રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust