________________ 24 દેવભદ્ર શેઠની ઉદારતા, વ્યાજ સહિત પાછું આપેલ દ્રવ્ય, દેવભદ્ર શ્રેણીએ વિશ્વભૂતિનું કરેલ સુંદર ઔચિત્ય, દેવભદ્ર શેઠની અદ્ભુત ભેગસામગ્રી જેઈ વિશ્વભૂતિને થયેલ ચિંતા, પુણ્યશાળી દેવભદ્રનો વસ્ત્રનો છેડે જોઈ લક્ષ્મીદેવીનું આગમન, લક્ષ્મીદેવીએ વિશ્વભૂતિને કરેલ પ્રતિબેધ, કૃપણુતા ઉપર લક્ષ્મીદેવીએ કહેલ રાજાના કોઠારીની કથા, દાન આપવા જતાં વિશ્વભૂતિને થયેલ અંતરાય. 4. મહાપુણ્યશાળી ધન્યકુમાર: (પેજ 4 થી 53) * પ્રતિષ્ઠાનપુરમાં વસતા શ્રેષ્ઠી ધનસાર, તેના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રવધૂઓ, ધનસાર શ્રેણીની ધર્મ પ્રત્યે અધિક શ્રદ્ધા, ધન્યકુમારને જન્મ, નાળ દાટવા જતાં પ્રગટ થયેલ નિધાન, ધન્યકુમારની સર્વ કલામાં પ્રવીણતા, ધન્યકુમારના જન્મથી ધનસાર શ્રેણીને ત્યાં અતિશય ધનવૃદ્ધિ, ધનસારે ધન્યકુમારની કરેલી પ્રશંસા, તેથી ત્રણે વડિલ ભાઈઓને થયેલ ઈર્યા. ઇ. 5. ભાગ્યપરીક્ષા : (પેજ 54 થી 62) આ ચારે પુત્રોને ત્રણ ત્રણ સેનામહોરો આપી પિતાએ કરેલી * પરીક્ષા, મોટા ત્રણે ભાઈઓની વ્યાપારમાં નિફળતા, ધન્યકુમારને કરીયાણાના વ્યાપારમાં થયેલ સંપત્તિની વૃદ્ધિ, સગા-સ્નેહીજનેને ધન્યકુમારે આપેલું ઉત્તમ જમણ, ધન્ય કુમારની ભાભીઓએ કરેલી પ્રશંસા. 6. ગુણાનુરાગી અને ગુણદ્વૈપી. (પેજ 3 થી 69) | ધન્યકુમારની પ્રશંસા સાંભળી ઇર્ષાની આગમાં બળતા ત્રણે ભાઈઓ, પુત્રોને સમજાવવા ધનસારે કહેલી ગુણાનુરાગી અને ગુણથી બે મનિની કથા. - 7. પંકપ્રિય કુંભાર (પેજ 70 થી 84) ધન્યકુમારના ભાઈઓની વધતી જતી ઇર્ષા, ધન્યકુમારાદિની ફરી - વ્યાપારમાં પરીક્ષા, ધન્યકુમારને ઘેટાની હોડમાં થયેલ ધનવૃદ્ધિ, ઈષ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust