________________ સુકૃતના સહભાગી મહાનુભાવોને ધન્યવાદ વિશ્વમંગલ પ્રકાશન મંદિર સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં સંસ્કારપ્રેરક આધ્યાત્મિક સાહિત્યના પ્રકાશનેની પ્રસિદ્ધિ માટે સંસ્થાને લાગણપૂર્વક આર્થિક સહકાર આપનાર પુણ્યવાન મહાનુભાવોની શુભ નામાવલી અત્રે અમે તેઓના આભાર દર્શન પૂર્વક પ્રસિદ્ધ કરીએ છીએ. રૂપિયા 3000) શ્રીપાલનગર જૈન મંદિર પેઢી વાલકેશ્વર 12, જમનાદાસ માર્ગ-મુંબઈ જ્ઞાનખાતામાંથી કથારન મંજૂષા' ભાગ ૧-૨ના પ્રકાશનમાં હ. માનદ ટ્રસ્ટી શ્રી લાલચંદભાઈ છગનલાલજી 1000) તપગચ્છ અમર જૈન શાળા-ખંભાત. જ્ઞાનખાતામાંથી “કયારત્ન મંજૂષા' ભાગ ૧-૨ના પ્રકાશનમાં 5000 શાંતિનગર જૈન સંઘની પેઢી ' વિશ્વમંગલ સંસ્થાના પ્રકાશને માટે જ્ઞાનખાતામાંથી હિ. માનદ ટ્રસ્ટી શ્રી શાંતિલાલ મગનલાલ 1500 પ્રવતિની પ્રશાંત વિદુષી સાધ્વીજી દર્શનશ્રીજી મ.શ્રીને શિષ્યાન પૂ. સાધ્વીજી શ્રી નેતિપ્રભાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી સંસ્થાના પ્રકાશને માટે ધર્મપ્રેમી શ્રાવિકા બહેને તરફથી. મદ્રાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust