________________ 20) ધર્મપરાયણ શ્રાવિકા બહેનો તરફથી . પૂ. પ્રશાંત વિદુષી પ્રવતિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મ.ના પ્રશિષ્યારત્ન સાધ્વીજી શ્રી સૂર્યમાલાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી : સંસ્થાના સાહિત્ય પ્રકાશન માટે. 502. પૂ. વયેવૃદ્ધ-સંયમવૃદ્ધ સાધ્વીજી શ્રી મંગલશ્રીજી મ. કરા તથા સાધ્વીજી શ્રી હસ્તિશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી પાડાપળ અમદાવાદ જૈન ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી કથારત્ન મંજૂષા”ના પ્રકાશન માટે.. 201 શ્રી એરીયેન્ટ ફલેટ-શાંતિનગર અમદાવાદ શ્રાવિકા બહેનોની પર્યુષણ મહાપર્વની બેલીના જ્ઞાનખાતામાંથી “કથારત્ન મંજૂષા”ના પ્રકાશન માટે. હ. શ્રી બાબુભાઈ ચુનીલાલ 101 પૂ. પ્રશાંત વિદુષી પ્રવર્તિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજના પ્રથમ શિષ્યાન વયેવૃદ્ધ પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુતશ્રીજી મહારાજની શુભ પ્રેરણાથી બારીના જૈન ઉપાશ્રય, કેકાને પાડ-પાટણ જ્ઞાનખાતામાંથી “કથારને મંજૂષા”ના પ્રકાશન માટે. 10001 જગદ્ગુરુ આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી તપાગચ્છ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, દફતરી રોડ, મલાડ (પૂર્વ)ઃ જ્ઞાનખાતામાંથી. પૂ. પ્રવર્તિની પ્રશાંતવિદુષી સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મના શિષ્યરત્ન પૂ. સાધ્વીજી મ. શ્રી હર્ષપૂર્ણાશ્રી મ.ની શુભ પ્રેરણાથી સંસ્થાના પ્રકાશને માટે. . . . . . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust