________________ આ ગ્રંથરત્નની સંજનામાં મૂળકારના આશય વિરૂદ્ધ તથા જૈન સિદ્ધાંત વિરૂદ્ધ જે કાંઈ પ્રસિદ્ધ થયું હોય તે માટે હું મિચ્છામિ દુક્કડમ્ યાચું છું.' આ. વિજયકનકચંદ્રસૂરિ શાંતિનગર જૈન ઉપાશ્રય જૈન મંદિરની પાસે આશ્રમ રોડ, અમદાવાદ પીન નં. 380013 વીર સં. 2507 વિ. સં. 2037 આસે વદિ 13: ધનતેરસ રવિવાર તા. 15-10-81 - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust