________________ દ્વારા મેં તૈયાર કરેલ નથી, પણ ધન્ય ચરિત્ર ગદ્ય બદ્ધ', કે જે પૂ.પાદ તપાગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પટ્ટપ્રભાવક પૂ.પાદ આચાર્ય મહારાજશ્રી જિનકીર્તિસૂરીશ્વરજી મહારાજે રચેલ “દાનક૯પ કુમ” સંસ્કૃત ભાષામાં સંકલિત પદ્યબદ્ધનું વિસ્તૃત ગદ્ય રૂપાંતર છે. જેના રચયિતા વિ.ના 18 મા શતકના અંત્યભાગમાં થઈ ગયેલા પૂ.પાદ પંડિત પ્રવર શ્રી ઉદ્યોતસાગરજી મહારાજશ્રી, કે જેઓ પૂ. સમર્થ વિદ્વાન મહેપાધ્યાયજી શ્રીમદ્ ધર્મ સાગરજી ગણિવરશ્રીની પરંપરામાં થયેલા 5. ઉપાધ્યાયજી મહારાજ શ્રી હર્ષસાગરજી મહારાજના પ્રશિષ્ય, ને પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસાગરજી ગણિવરશ્રીના વિદ્વાન શિષ્યરન છે. પ્રસ્તુત ગદ્યબદ્ધ “ધન્ય ચરિત્ર” સરળ સંસ્કૃત ભાષામય ગ્રંથ, અનેક પ્રાસંગિક કથાઓ, વર્ણને, ઉપદેશે તથા લેકવ્યવહારમાં સર્વોઇને ગ્રાહ્ય થઈ શકે તેવી શૈલીથી વાર્તા પ્રવાહને વિસ્તારતે ચમત્કારિક ચરિત્ર ગ્રંથ છે. તે મૂલગ્રંથને તેમજ અત્યાર અગાઉ “જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર” દ્વારા પ્રસિદ્ધ થયેલ તેના શબ્દાનુવાદને લક્ષ્યમાં રાખીને નૂતન પદ્ધતિએ ભાષા રચના, શબ્દ રચના તેમજ વાક્ય રચના આદિમાં સરલ ને સાદી લેકગ્ય શૈલી સ્વીકારી, મૂલ ગ્રંથના ભાવને પૂર્ણપણે વફાદાર રહી, નિષ્ઠાપૂર્વક આ ગ્રંથરનની–સંજના સંકલના મેં મારી મતિ-શક્તિ ને સામગ્રી મુજબ કરેલ છે. મેં પ્રસ્તુત ગ્રંથની સંજનામાં તથા તેની સંકલનામાં પ્રકરણ જ્યા છે. મુખ્ય કથાના પ્રવાહને રસમય બનાવવા ને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust