________________ 31 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર હવે 19 થી 27 સુધીની આઠ ગાથામાં તીર્થકર પ્રભુનો કેવળમહોત્સવ દે ઉજવે છે ત્યારે સમવસરણની રચના કરીને દેવો -પ્રભુની અષ્ટવિધ પ્રકારે પપાસના કરે છે જેને જૈન ધર્મમાં “અષ્ટ -પ્રાતિહાર્યાતિશય " કહ્યા છે. તેની સંગ્રહણું ગાથા નીચે પ્રમાણે છે. “અશોક વૃક્ષઃ સુરપુuપવૃષ્ટિ-દિવ્ય ધ્વનિશ્યામરમાસનું ચ ! ભામંડલ દુદુભિરાતપત્રં, સત્રાતિહાર્યાણિ જિનેવરાણામ છે. અર્થ : (1) અશોકક્ષ (2) દિવ્યપુષ્પ વૃષ્ટિ (3) દિવ્ય ધ્વનિ (4) ચામર (5) સિંહાસન (6) ભામંડળ (7) દેવદુંદુભિ અને (8) ત્રણ છત્ર–આ આઠ જિનેશ્વર ભગવંતના પ્રાતિહાર્ય છે. તેનું વર્ણન હવે આઠ ગાથામાં કહે છે ; (જુઓ ભક્તામર વિવરણ ગાથા 28 થી 35) 18 : પ્રથમ “અશોક વૃક્ષ પ્રાતિહાર્ય જે પ્રભુના સામિપ્યથી જીવો -શેક રહિત બને છે તેમ સુચવે છે: ધમપદેશસમયે સવિધાનુભાવાત આસ્તાં જનો ભવતિ તે તરુપ્પકઃ અભ્યગ દિનપત સમહીહોડપિ કિં વા વિબોધમુપયાતિ ન જવલોકઃ પાલ અન્વય : ધર્મોપદેશસમયે સવિધાનુભાવાત (સાંનિધ્યના પ્રભાવ થકી) જન : આસ્તાં તરુ : અપિ અશક : ભવતિ! -વા દિનપતૌ સૂર્ય) અભ્યગતે (ઉગવાથી) સમાહરુહ (વૃક્ષાદિકે સહિત) અપિ જીવલેક: વિધું કિં ન ઉપયોતિ (પામે છે) ? 1aaaa અથ :- ધર્મદેશસનાના સમય વખતે આપના સાંનિધ્યના પ્રભાવ થકી મનુષ્યો જે છે તેમની વાત તો દૂર રહો પરંતુ વૃક્ષો પણું કરહિત થાય છે. અથવા સૂર્ય જ્યારે ઉદય પામે છે, ત્યારે . વૃક્ષાદિક સહિત સંમસ્ત જગત શું વિકસિત નથી થતું ? અવશ્ય થાય છે. 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust