SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ : 30 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - અવલે ન કરી ચિંતન મનન કરવું. 17 ત્વમેવ વીતતમસ પરવાદિનાડપિ નૂનં વિભે ! હરિહરાદિધિયા પ્રપન્ના : કિં કાચકામલિભિરીશ ! સિતડપિ શંખે ' નો ગૃહેતે વિવિધવણ વિપર્યયેશુ છે 18 અન્વય : વિભો ! જૂને પરવાદિન: (અન્ય ધર્મી) - અપિ હરિ હરાદિ ધિયા (બુદ્ધિથી) વાં એવ વીતતમસ (અજ્ઞાનરૂપી અંધકાર જેમનો ટળી ગયો છે તેવા કેવીગાની) પ્રપન્નાઃ ઈશ ! સિત : (શ્વેત) આપિ શેખ : કાચ કોમલિભિ : (કમળાના રેગીથી) વિવિધ વિષયણ . (વિવિધ પ્રકારના રંગે કરીને) કિં ન ગૃહોત? કે 18 અર્થ : હે વિભુ ! અન્ય ધર્મીઓ પણ વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા આદિકની બુદ્ધિએ કરીને (તેમને પૂજે છે) પણ છેવટે વીતરાગ એવા - તમને જ પામે છે, તે જેમકે સફેદ (ઉજળા) શંખને પણ, હે ઈશ ! કમળાના રોગીઓ જુદા જુદા રંગવાળો નથી વર્ણવતા ? અવશ્ય - પીળા આદિ વર્ણનો કહે છે. 18 પરમાર્થ : દરેક અન્યધમીઓ પોતાના ઈષ્ટદેવની પૂજા * તેમને સર્વગુણ સંપન્ન માનીને કરે છે. અને સર્વગુણ સંપન્ન છે માત્ર તીર્થંકર પ્રભુજ હોય છે કેમકે તેમનોજ અજ્ઞાનરૂપી સંપૂર્ણ : અંધકાર કેવળજ્ઞાન પ્રગટવાથી દૂર થયો છે અને તેથી સર્વ ગુણ પ્રગટયા હોય છે. એટલે સર્વગુણ સંપન્ન માનીને કરેલી સઘળી પૂજા - અર્ચના તે છેવટે હે જિનેશ્વર ! આપનેજ પહોંચે છે, તે જેમ હાથીના “પગલામાં સર્વ પશુઓના પગલા સમાઈ જાય છે તે દષ્ટાંતે, સંપૂર્ણ કેવળજ્ઞાની એક માત્ર આપજ છો તેથી આપ જ આરાધના કરવા યોગ્ય છે એમ અમે પરમાર્થથી કહ્યું. અત્રે અંબડ તાપસના અધિ- કારનું મનન કરવું. (સરખા ભક્તામર સ્તોત્ર ગાથા-૨૫) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy