________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર અર્થાત પાણી પણ શું અમૃત નથી બની જતું ? અવશ્ય બની જાય - છે. જે 17 છે પરમાર્થ :- પરમાર્થથી અલ્ટો જેનદર્શનની નિશ્ચય દષ્ટીનું - સ્વરૂપ બતાવ્યું છે, નિશ્ચય ધર્મ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની . વિચારણાને ધર્મ, જૈનધર્મ કહે છે “જિન પદ " અને “નિજ પદ” * માં કશો ફરક નથી. સ્વર એમજ રહે છે, ફકત વ્યંજનરૂપી વર્ણાક્ષ- . રની અદલાબદલી થાય છે. તે પ્રકારે જે કઈ જીવાત્મા પિતાનાજ નિજ - સ્વરૂપનું વિશુદ્ધ ભાવથી ધ્યાન ધરે છે તે અવશ્ય આચાર્યશ્રી કહે છે : કે “જિન” બની જાય છે, જે સાધક અભિન્નભાવે જિનેશ્વર દેવનું ધ્યાન ધરે છે તે પોતે “જિનપદ " ને પામી જાય છે, તે વાતને : સમર્થન આપવા લેકવ્યવહારમાં જોવા મળતુ પાણુનું ઉદાહરણ અત્યંત . સાર્થક સ્વરૂપે અને આવું છે તે આચાર્યશ્રીની નિરીક્ષણ શકિત ને . કવિત્વ શકિતનું અનુપમ દષ્ટાંત છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે : નિજપદ જિનપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યા શાસ્ત્ર સુખદાઈ આઠમા ગુણઠાણાથી તેમાં ગુણઠાણા સુધીની સ્થિતિ અરો.. બતાવી દીધી છે. ક્ષપક શ્રેણીએ ચડેલે આત્મા અનન્યપણે પોતાના: વિશુધ્ધ સ્વરૂપનું ચિંતન કરતાં પિતજ પરમાત્મા બની જાય છે. શ્રી કૃષ્ણ વાસુદેવ, શ્રેણિક મહારાજા, કાર્તિક શેઠ, શંખ શ્રાવક . સુલસા શ્રાવિકા, રેવતી ગાથાપતિ, આદિ મહાન આત્માઓએ, જિને-- ધર ભગવંતોની અભેદ ભાવે ભકિત કરી છે, તેના ફળ સ્વરૂપે તે. સઘળાએ તીર્થકર નામ ગોત્ર બાંધ્યું અને આવતી ચોવીસીમાં અનુ-.. કમે બારમા શ્રી. અમમ, પહેલા શ્રી પદ્મનાભ, છઠ્ઠા શ્રી દેવશ્રુત, , સાતમા શ્રી ઉદય, સોળમા શ્રી ચિત્રગુપ્તિ, સત્તરમા શ્રી સમાધિ નામે તીર્થકર ભગવંત થશે. તે અધિકારોના રૂડા ભાવોનું શાસ્ત્રોમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust