________________ 10 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર યે યોગિનામપિ, ન યાંતિ ગુણાતસ્તવેશ , વકતું કર્થ ભવતિ તેવુ અમાવકાશ ' જાતાદેવમસમીક્ષિત-કારિતયં, જલ્પતિ વા નિજગિર નનુ પક્ષિણsપિ દા અન્વય: ઈશ! યે તવ ગુણાઃ યોગીનામ અપિ વકતુ ને યાંતિ તેવુ મમ અવકાશ કથં? તત્ એવં ઈયમ (આ) અસમીક્ષિત (અવિચારી) કારિતા (કાર્ય) જાતા (થયુ) વા પક્ષિણ: અપિનિજગિરા (પિતાની ભાષા નનુ જલ્પતિ , } 6il. અર્થહે સ્વામી! યોગીએ પણ તમારા ગુણોને યથાર્થ રૂપે (પૂરેપૂરા) કહેવા સમર્થ નથી તો પછી તે ગુણોને કહેવાની શકિત મારામાં તો કયાંથી જ હેય ? એ રીતે જોતાં મારું આ કાર્ય અવિચારી લાગે છે. તો પણ પક્ષીઓ પોતાની ભાષામાં કી–વી, કી-વી, જેવો બડબડાટ શું નથી કરતા ! 5 6 છે : પરમાર્થ: પાંચમી ગાથાના બાળકની ઉપમાથી આગળ વધીને આચાર્યશ્રી પોતે સમર્થ હોવા છતાં પોતાની જાતને પતી સાથે એટલે કે તિર્યંચ સાથે સરખાવીને પોતાની અત્યંત લાઘવતા અને સાથે પક્ષીને પ્રાતઃકાળને કલરવ જેવો મીઠો લાગે છે તેવું જ આ સ્તવન પણ પોતાની કાલીઘેલી ભાષામાં બન્યું હોવા છતાં પણ લોકોને અત્યંત મીઠું લાગશે તેમ અત્રે શ્રદ્ધાથી કહે છે. અને સાથે ભકિતયોગની સુલભતા ગમે તેવા અલ્પ શકિત કે અ૫ બુદ્ધિવાળા માટે પણ અત્રે પરમાર્થથી બતાવી છે. 6 છે . . (સરખા ભક્તામર સ્તોત્ર ગાથા 5 ને 6 ની સાથે).હવે પ્રભુ નામ સ્મરણનું રૂતુ ફળ બતાવે છે. આસ્તામચિંત્ય મહિમા જિન સંતવસ્તુ નામાડપિ પતિ ભવતો ભવતા જગતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust