________________ 31. જાણી અસાર આ સંસાર, પહેર્યા સંયમ–ચાર મનોહાર; ભીલે નાડુ તીર તેણીવાર, | મુનિ મનમાં ધીરજ અપાર રે....શ્રી. પાર્થ. 5 ક્ષમાયોગી શૈવેયક જાવે, ભવ સાતમે એણીપરે આવે, મહાવિદેહે તિહાંથી જાવે. ચક્રવર્તિની પદવી પાવે રે...શ્રી. પા. 6 ભોગ વૈભવ બહુ વિલાસે, સુવર્ણબહુ ચક્રી ઉલ્લાસે; ક્રમે કરી વિરતિ દિલ ભાસે, ગ્રહે દીક્ષા જિનજીની પાસે રે...શ્રી. પાર્થ. 7 ધન્ય ચક્ર ત્રત મન ધરતા, - ક્યાન ધરીને તપસ્યા કરતા; કેઈ ભવ્યજીવોને ઉદ્ધરતા, જિનનામ નિકાચિત કરતા રે...શ્રી. પાર્શ્વ. 8 આવે વનરાજ ત્યાં વેર સંભારી, કરે મુનિવરની હત્યા ભારી; ભવ નવમું સ્વર્ગ અવતારી, પહોંચ્યા મુનિવર સમતાધારી રે...શ્રી. પાર્ધ. 9 થવી ત્યાંથી વારાણસી આયા, દશમે ભલે પ્રભુ પાર્શ્વ કહાયા: -અશ્વસેન રાય કુલ દિપાયા, જય જય જય જયકાર બજાયા રે...શ્રી. પ્રાર્ધ. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust