________________ વામામાતાના લાડકવાયા, .. ક્રમે કરી યૌવનને પાયા; નામ ઉધરી મંત્ર સુનાયા, બંધન તોડી સુપંથ સિધાયા રે...શ્રી. પાર્થ. 16 સીત્તોર વર્ષ સુસંયમ પાળી, અનંત જન્મોના પાપ પખાળી; ઘનઘાતી કર્મોને બાળી, વરીયા શિવવધુ લટકાળી રે...શ્રી. પાર્ધ. 12 એમ દસ ભવ ટુંકમાં કીધા, આનંદ અમૃત ઉરમાં પીધાં પ્રભુ ગુણ ગાઇ કારજ સીધાં, જાણે મુક્તિ તણું સુખ લીધા રે...શ્રી. પા. 13. જે સદા સમરશે, પ્રીતે પ્રભુ પાર્શ્વને, સર્વે પાપ પ્રજાળી તે, વરશે શીધ્ર શિવલક્ષ્મીને. 14 R.PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust