________________ શ્રી. પાર્શ્વનાથ પ્રભુના દશ પૂર્વ ભવેનું સ્તવન - શ્રી. પાશ્વપ્રભુના ગુણ રે ગા, મનમંદિરીયે પ્રભુજી પધરાવો; પધરાવી શુદ્ધ ધ્યાને ધ્યા, ધ્યાપીને શિવપુરી જા...........ટેક પહેલે ભવ મરૂભૂતિ કહાવે, સમ્યગ-રત્ન દિલ વસાવે, ખમાવા નિજ ભાઈને જાવે, ધરી સમતા મૃત્યુને પાયે રે...શ્રી. પાર્થ. 1 - ભવ બીજે હસ્તિનો ધારી, જિનધર્મ પામ્યા સુખકારી; -સપે ડંખ દીધો દુઃખકારી, અવતરીયા સ્વર્ગ મોઝારી રે..શ્રી. પાર્થ. 2 ચોથે ભવ વિદ્યાધર થાવે, સુખ ભોગી વિરતિને પાવે; બની અણગાર ધ્યાનને ધ્યાવે, ઝેરી ભુજંગ ડસવા આવે રે...શ્રી. પાર્થ. 3 ઉરે સમતા અજબ વસાવી. બારમા સુરલોકે સીધવી; - ત્યાંથી વી વિદેહમાં આવી, છઠ્ઠો ભવ વ્રજનાભ સોહાવી રે...શ્રી. પાઉં. 4 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust