________________ એક અગત્યને સુધારે પૃષ્ઠ 96, પંક્તિ 7 : “જે સુવર્ણ હોય છે તે તેને જડપણનો ત્યાગ કરીને....” અહીં “જડપણનછે તેના બદલે “મિશ્રપણાને” એમ સુધારીને વાંચવું. ત્યાં વિવક્ષિત અર્થ એ છે કે ધાતુ મિશ્રણરૂપ હોવાથી તેમાં રહેલ સુવર્ણ બાહ્ય દષ્ટિથી જોતાં તેના મૂળ સ્વરૂપથી રહિત દેખાય છે, પરંતુ અગ્નિથી તે તપે છે, ત્યારે અન્ય મિશ્ર ધાતુઓ તથા કરે છૂટો પડે છે અને સુવર્ણ સુવર્ણરૂ૫ રહી જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust