________________ એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિ વાનને, અતિ હર્ષથી રોમાંચી જેના શરીર કેરા અંગને; તુજ મુખકમળ નિર્મળ વિશે જિનેન્દ્ર બાંધી દષ્ટિને જે ભવ્યજન હે પ્રભુ! રચે છે, આપ કેરી સ્તુતિને. 43 જનનયન જનનયન કુમુદચંદ્ર સ્વામી, ચળકતી સંપદ સ્વર્ગની જ પામી; નિર્મળ મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિશે તે. 44 મોજક રાજ SE P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust