________________ કદી સાંભળ્યા, પૂજ્યા ખરેખર, આપને નીરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિશે, કાં કે કિયા ભાવેરહિત નહિ આપતી ફળ કાંઈએ. 38 સુખકારી શરણાગત પ્રભુ! હિતકારી જન દુઃખિયા તણું, હે ગીઓમાં શ્રેષ્ઠ ! સ્થળ કરુણા અને પુણ્ય જ તણા; નમતે પ્રભુ! હું ભક્તિથી તે મહેશ! મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણા વડે. 39 અસંખ્ય બળનું શરણ ને વળી શરણ કરવા યોગ્ય છે, અરિ નાશથી થઈ કીર્તિ એવા આપનાં પદ-કમળને; શરણે છતાં પણ ભુવન-પાવન! ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયેલે, હણવા જ માટે જે. 40 હે અખિલ વસ્તુ જાણનાર! વંઘ હે દેવેન્દ્રને, સંસારના તારક ! અને ભુવનાધિનાથ ! પ્રભુ તમે! ભયકારી દુઃખદરિયા થકી આજે પવિત્ર કરશે અને, કરુણાતણ હે સિંધુ ! તારે દેવ દુઃખિયાને મને. 41 હે નાથ ! આપ ચરણકમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કરી સંતતિનું હોય ફળ કદી જે જરી; તે શરણ કરવા ગ્ય! માત્ર આપને જ શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજે. 42 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust