________________ કલ્યાણમંદિર સ્તોત્ર 121 આપની સમીપમાં આવવાથી વિદ્વાનોનાં તેમજ પુનાં બંધન (કર્મ –ડીંટા) જરૂરથી અમુખ થવા જોઈએ. પહેલી બે પંક્તિઓમાં આચાર્યજી આશ્ચર્યથી પ્રભુને પ્રશ્ન કરે છે કે, “હે વિભુ ! જ્યારે દેવે આનંદવિભેર બનીને તમારી ચિતરફ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્યારે તે કુલનાં મુખ નીચા કેમ હોય છે? દેવ જ્યારે સ્વર્ગનાં વૃક્ષો જેવાં કે મંદાર, પારિજાત, નમેરુ, સંતાનક વગેરેનાં સુગંધથી ભરપુર ફુલે જેવા જ કુલે વિકુવને પ્રભુજી પર વરસાવે છે ત્યારે તેને ખીલેલો ભાગ-પહોળે ભાગ નીચે અને ડીંટીયુ ઉપર હોય છે. જે કંઈ કુલ ચૂંટીને નાખવામાં આવે તેમાં એ રીતની પ્રક્રિયા થતી જણાય છે. એમ જ દેએ વરસાવેલા કુલેમાં બને છે. પરંતુ જેમ જેમ તે ફલે નીચે આવતાં જાય છે, તેમ તેમ તેની પડવાની રીતમાં ફેર પડતે જાય છે, અને છેવટે તે ફુલે જયારે પ્રભુના સમીપપણામાં આવે છે ત્યારે તે કુલેના ખીલેલા ભાગ ઉપર અને ડીંટીયા નીચાં એવી સ્થિતિ સર્જાઈ જાય છે. એટલે કે કુલને ડાળી સાથેના જોડાણવાળો ભાગ–કુલને ડાળી સાથે બંધનમાં રાખનાર ડીંટીયા નીચાં થઈ જાય છે. આચાર્યજી આશ્ચર્યકારક જણાતી આ ઘટનાનું સમાધાન પોતે જ મેળવી લે છે, અને બાકીની બે પંકતિઓમાં તેને વ્યક્ત કરે છે. આ ઘટના બનવાના રહસ્યરૂપે, આચાર્યજીને પ્રભુને અદ્દભુત પ્રભાવ સ્પષ્ટ સમજાય છે. તેથી પ્રભુને તેઓ કહે છે કે “હે મુનીશ! આપને પ્રભાવ જ એ છે કે જે કોઈ આપના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust