________________ 109 કલ્યાણમંદિર સ્તોત્ર સ્પષ્ટપણે જણાવ્યું છે. સર્વજ્ઞ પ્રભુના શુદ્ધ સ્વભાવને લક્ષમાં રાખી, આત્માના ઊંજણભર્યા ચિંતન દ્વારા જીવ સર્વ ઘાતીકર્મોને ક્ષય કરતો કરતે, પ્રત્યેક ક્ષણે વિશુદ્ધતા પ્રગટાવતે પ્રગટાવતે અતિશય શુદ્ધ બને છે. આ જ ધ્વનિ આપણે સત્તરમી કડીની પહેલી બે પંક્તિઓમાં અનુભવી શકીએ છીએ. त्वामेव वीततमस परवादिनोऽपि नून विभो हरिहरादिधिया प्रपन्नाः / किं काच कामलिभिरीश ! सितोऽपि शखो ____ना गृह्यते विविध वर्ण विपर्ययेण / / 18 તમને જ અજ્ઞાન રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે; કમળાતણ રેગેથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધળા શંખને શું પતવણી નહિ કહે ? 18 આઢરમી કડીમાં અન્યધર્મી જી પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે સદાહરણ બતાવતાં આચાર્યજી કહે છે કે, હે પ્રભુ! જેમ કમળાના રોગથી પીળી થયેલી આંખેવાળ માણસ, ઘેળા શંખને પણ પીળા રંગને જૂએ છે, તેમ અન્યધર્મી પુરુષ પણ અજ્ઞાનથી રહિત (વીતતમસ) થવાથી આપને હરિ, હર કે બ્રહ્મા સ્વરૂપે પામે છે. ' જ અહીં આચાર્યજી એમ જણાવે છે કે જે જીવે જૈન ધમી નથી, પણ છ દર્શનમાંના બીજા કોઈ દર્શનનું આરાધન કરનાર છે, તેવા જીવ પણ પ્રભુને હરિ, હર કે બ્રહ્મા સ્વરૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust