________________ શ્રી જયાનંદ કુમારનું દઢ રહેવું, ઈત્યાદિ હકિકત પણ આ સર્ગમાં જ આવે છે. ) .. *** *** .. *** 54 96 થી 119 સગ 7 મો–શ્રી જયાનંદ કુમારનું પરદેશ ગમન, હેમપુરના ઉદ્યાનમાં રહેલા દુર્જય ભુંડને કરેલ પરાજય, તાપસાશ્રમે ગમન, સુવર્ણજડી વિગેરે પાંચસો તાપસને તથા ગિરિચૂડ યક્ષને કરેલા પ્રતિબોધ, તાપસ કુળપતિની પુત્રી તાપસસુંદરીનું પાણિગ્રહણ, આકાશગામી ૫ઘેંકની પ્રાપ્તિ, તેનાવડે કરેલી વિવિધ તીર્થોની યાત્રા. (મુનિરાજ ઉપર થઈને પત્યેકઠારા તાપસ કુળપતિનું ગમન થવાથી દેવના શાપવડે વ્યાધ્રરૂપે થયેલા કુળપતિને શ્રી જયાનંદે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી આપ્યું વિગેરે હકિકત પણ આ સર્ગમાં આવે છે. ) ** *** . *** .. પૃષ્ઠ 119 થી 150. સર્ગ 8 –શ્રી જયાનંદ કુમારે દેશાંતર ગમનમાં ગંગદત્ત પરિવ્રાજકપર કરેલે ઉપકાર, જયમાળ ક્ષેત્રપાળનો કરેલ પરાજય, તેણે આપેલી પાંચ મહા પ્રભાવવાળી ઔષધિઓની પ્રાપ્તિ, પૂર્વના મંત્રીભવમાં થયેલી બે પ્રિયાએનું ત્યારપછીના ભવનું સ્વરૂપ અને તેજ આ ભવમાં થયેલ રતિસુંદરી અને વિજયસુંદરીનું પાણિગ્રહણ, ત્રીજા વ્રત ઉપર લક્ષ્મીપુંજનું દષ્ટાંત, કમળસુંદરીનું પાણિગ્રહણ. ... ... ... પૃષ્ઠ 15 થી 228. સર્ગ 9 મે–આકાશગામી પલ્યકવડે શ્રી જયાનંદનું ભિલ્લરૂપે પદ્મપુરમાં જવું, પદ્મરથ રાજાની પુત્રી વિજય સુંદરીનું કરેલ પાણિગ્રહણુ, ત્યાંથી વિજયસુંદરી સહિત કમળપુરમાં જઈ બ્રાહ્મણરૂપે રાજપુત્રાદિકને ઉપકાર કરી ત્યાંના રાજ કમળપ્રભની પુત્રી કમળસુંદરીનું પાણિગ્રહણ કરી પદ્દમરથને પરાજય કરી તેને જેનધર્મ પમાડો. વિગેરે (તેમાં પ્રસંગોપાત્ત મદન ધનદેવનું દષ્ટાંત. પૃષ્ઠ 246 થી 264 સુધી આવે છે.) પૃ૪ 229 થી 289. સગ 10 મે-નાટ્યસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરીનો કળામાં પરાજય કરી શ્રી જયાનંદે તેમનું કરેલ પાણિગ્રહણ વિગેરે. પૃષ્ઠ 29 થી 319. સગ 11 મે–ત્રી જ્યાનંદ કુમારને રાજ્યપ્રાપ્તિ, શિયલના પ્રભાવથી વિદ્યાની સિદ્ધિ, ગિનીઓનું વશ થવું, પવનવેગના પુત્રને છોડાવવો, દિવ્ય શસ્ત્રાદિકની પ્રાપ્તિ વિગેરે અનેક હકિકતોથી ભરપૂર. પૃષ્ઠ 320 થી 386. સગ 12 મે-પાંચમા વ્રતના નિરતિચાર અને સાતિચાર પાલન ઉપર કેશળ અને દેશળની કથા (પૃષ્ઠ 389 થી 400) ચંદ્રગતિની પ્રિયાનું હરણ કરનાર દેવના વાકુટ પર્વતને ચૂર્ણ કરવો, વજમુખ દેવનો પરાજય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust