________________ તેની પાસેથી ચિંતામણિ રત્ન અને મહાવિદ્યાની પ્રાપ્તિ, વજસુંદરી અને ચંદ્રસુંદરીનું પાણિગ્રહણ. . . પૃ૪ 386 થી 408. સગ 13 મો–ચઠાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તી સાથે શ્રી જયાનંદ કુમારનું સાત દિવસ થયેલ યુદ્ધનું અદ્દભુત વર્ણન, છેવટ ચકાયુધને પરાજય, તેની પુત્રી ચક્રસુંદરી વિગેરે હજાર કન્યાઓનું પાણિગ્રહણ, પૂર્વ પુણ્યના ફળને પ્રગટ અનુભવ. .. ... ... ' પૃષ્ઠ 409 થી 499. સગ 14 મે–ચક્રાયુધ ચક્રવર્તીએ લીધેલ દીક્ષા, ચક્રાયધે રતિસુંદરીને તેડવા મોકલેલ સૂરદત્તનું વૃત્તાંત, તેને થયેલ યોગ્ય શિક્ષા, સિંહસારની પ્રજાનો પિકાર, તેને વશ કરી છેવટ દેશપાર કરવો, શ્રી જયાનંદના પિતા તથા કાકા શ્રી વિજય તથા શ્રી જય રાજાએ લીધેલી દીક્ષા, ચક્રાયુધ રાજર્ષિએ કહેલા સર્વના પૂર્વભવ, તથા આગામી વૃત્તાંત, તેની દેશના, શ્રી જયાનંદ રાજાએ લીધેલ દીક્ષા, તેમને થયેલ કેવળજ્ઞાન, તેમને વિહાર, તેમાં કરેલ પારાવાર ઉપકાર, સિંહસારને પાપના ફળની પ્રાપ્તિ, બીજા સર્વની સદ્ગતિ અને છેવટ જયાનંદ રાજર્ષિની મોક્ષ પ્રાપ્તિ. પૃષ્ઠ 500 થી 576. છું સંપૂર્ણ. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust