________________ સર્ગવાર અનુક્રમણિકા. –બ0 - સગ 1 લ–શ્રીજયાનંદ કેવળી પૂર્વ ભવમાં મંત્રી હતા. તે ભવમાં થયેલી સમકિતની પ્રાપ્તિનું વર્ણન, તથા અતિબળ નામના રાજર્ષિના દષ્ટાંતમાં સૂચવેલ યતિધર્મના ફળનું વર્ણન. ... ... ... પૃષ્ઠ 1 થી 27. સર્ગ 2 –શ્રીજયાનંદ મહારાજાના પૂર્વના ત્રણ ભવનું વર્ણન, નરવીર રાજાના બે ભવનું વર્ણન, વસુસાર પુરોહિતનું સ્વરૂપ, અતિબળ રાજર્ષિનું દૃષ્ટાંત (ચાલુ) તથા ચારિત્રનો પ્રભાવ, શ્રી જયાનંદના જીવ મંત્રીનું તથા તેની બે પ્રિયાઓનું મહાશુક્ર દેવલેકમાં ઉપજવું. પૃષ્ટ 28 થી 57. સગ 3 જો.--સહસ્ત્રાયુધ વિગેરે ચાર રાજર્ષિના ચરિત્રવડે ચારિત્ર ધર્મને મહિમા, શ્રાવકધર્મ પાળનાર ચક્રાયુધ રાજાને જન્મ વિગેરે. * * * * પૃષ્ઠ 57 થી 68. સગ 4 -શ્રીજયાનંદનો જન્મ, પહેલા વ્રતના પાલન અને અપાલન ઉપર ભીમ અને સોમનું દષ્ટાંત, શ્રી જયાનંદ કુમારને થયેલ પ્રતિબંધ, તેણે અંગીકાર કરેલા ચાર અણુવ્રત વિગેરે. . પૃષ્ઠ 60 થી 80 સગ 5 મો –હંસ અને કાગડાના દૃષ્ટાંતવડે તથા આનંદ રાજાના દષ્ટાંતવડે બીજું વ્રત પાળવાનું અને ન પાળવાનું ફળ, શ્રી જયાનંદ કુમારનું કળાગ્રહણ અને પહેલી પત્ની મણિમંજરીનું પાણિગ્રહણ પૃષ્ઠ 81 થી 96. સર્ગ 6 કો–શ્રી જયાનંદ કુમારે મહાસન પલ્લી પતિને કરેલ પરાજય, ગિરિમાલિની દેવીને કરેલ પ્રતિબધા દેવીએ આપેલી બે અપૂર્વ ઔષધિઓ (નેત્ર સજીકરણી અને સર્વ વિદ્ગનિવારિણી) ની પ્રાપ્તિ, શ્રી જયાનંદ કુમારનું હેમપુર નગરમાં જવું, ત્યાંની રાજપુત્રી સૌભાગ્યમંજરીનું પાણિગ્રહણ, રેલણી દેવીને કરેલ પ્રતિબોધ, દેવીએ આપેલ કામિત રૂપ કરનારી ઔષધિનું ગ્રહણ અને હેમપ્રભ રાજા વિગેરેને સમકિતની પ્રાપ્તિ. (શ્રી જયાનંદના કાકાના દીકરા સિંહસારે શ્રી જયાનંદનાં નેત્ર કાઢી નાંખ્યાં, તે દેવીની આપેલી ઔષધિથી સજજ કર્યા. તે વખતે દેવીએ શ્રી જયાનંદના સમક્તિની કરેલી પરીક્ષા, તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust