________________ શ્રીમુનિસુંદરસૂરિ મહારાજકૃત - શ્રી જયાનંદકેવળી ચારિત્ર છે ભાષાંતર. ધર્મના પ્રભાવથી વાસુદેવ નહીં છતાં ત્રણ ખંડથી વિશેષ પૃથ્વીના સ્વામી થયેલા મહાપ્રભાવિક પુરૂષનું અત્યંત રસિક ચરિત્ર. મુનિરાજ શ્રી ચિત્તવિજયજી મહારાજના સદુપદેશથી વઢવાણુકાંપનિવાસી વકીલ ગુલાબચંદ વાઘજીની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. વીર સંવત 2453. આવૃત્તિ 1 લી. વિક્રમ સંવત 1983. | કિંમત રૂ. 3-0-0 * P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Qaradhak Trust