________________ 773 विमलमपि गुरूणां भाषितं भूरि भव्याः, प्रबलकलिलहेतुर्यो महामोहराजः / स्थगयति गुरूवार्योऽनन्तसंसारकारी, मनुजभवमवाप्तास्तस्य मा भूत वश्याः / / જે મહામહ મહારાજા મોટા ગોટાળાઓનો હેતુ છે, (એટલે કે જે અનેક જાતની ઘુંચવણો ઉભી કરનાર છે, જે અનંત સંસારને કરનાર છે અને જે મહાન શક્તિવાળો છે તે ગુરૂમહારાજ તદન શુદ્ધ ભાષણ કરે, વારંવાર વિવેચન કરીને સ્પષ્ટ કરે તેવી વાતને પણ દબાવી દે છે, દૂર કરી નાખે છે, આવા જબરજસ્ત આ મહરાજા છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! મનુજ ગતિ પ્રાપ્ત કરીને એ મહરાજાને વશ પડશો નહિ. (ઉપમિતિ ભવ પ્રપંચ કયા–પ્રસ્તાવ 7 મો.) -: ભાવનગર :ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. * Serving jinshasan 074137 gyanmandir@kobatirth.org P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust