________________ શ્રી હરિબલ મછીનું માં મુગ્ધ બની જાય છે, કેટલાક પુષ્પ અને વિલેપનમાં જ રચ્યાપચ્યા રહે છે, કેટલાક સુંદર ગીત સાંભળવામાં ઉત્સા હોય છે, કેટલાક જુગાર, સ્ત્રીકથા આદિ ચાર વિકથા, શિકાર સુરાપાન અને નાટક આદિમાં દઢ આદરવાળા થઈ જાય છે. કેટલાક જને, ઘેડા, હાથી, બળદ વગેરે વાહનોના રસીયા થઈ જાય છે! (દ્ધિમંતેની બહુલતાએ આજ પ્રચલિત સ્થિતિ વચ્ચે) જે ઋદ્ધિમંતે ધર્મને વિષે રક્ત રહે છે, તે ધન્ય પુરુષ છે. તે 478 વળી ખરેખર યતિધર્મ અને શ્રાવકધર્મ એમ બંને પ્રકારના પણ ધર્મનું મૂલ જીવદયા છે! બાકીનાં વ્રતે આદિ સમસ્ત ધર્મો તે તે જીવદયારૂપ ભૂલને વિસ્તાર છે. I478 તેવી તે જીવદયાને પાળવાને માટે જ વિદ્વાન સર્વવિરતિ ધર્મમાં આદર કરે છે. સર્વવિરતિનાં પાલન વિના જીવદયાનું યથાર્થ આરાધન થતું નથી. 479 I હે બુદ્ધિમાન ! જે ભાગ્યશાળી, યતિધર્મનું પાલન કરવામાં શક્તિમાન ન હોય તે ઉછરંગભેર સમ્યક્ત્વપૂર્વક ગૃહિધર્મને સ્વીકાર કરે છે. 480 છે તે બાર પ્રકારને ગૃહિધર્મ પણ પ્રાણીઓનાં રક્ષણને માટે જ પ્રરૂપેલ છે. લોકો પણ એક લક્ષ્મી સાર વિવિધ સદુપાયે કરતા નથી શું ? | 481 | જીવદયા વિના કરવામાં આવતા સમગ્ર ધર્મો પણ ચેડા કાલમાં અવશ્ય નાશ પામે છે. જેમકે–નાગરવેલીને છેદ થયે સતે વેલડીને વળગીને રહેતા પાંદડાં વેલડીથી દૂર રહેવા છતાં પણ સૂકાઈ જાય છે. ૪૮વા વિશેષ કહેવાથી શું? યમ-નિયમ વગેરે સમગ્ર ધર્માનુષ્ઠાન દયા વિના નિષ્ફલ છે. અલ્પ એવા ચમ-નિયમાદિ તે જીવદયાથી બહુ ફલવાળા થાય છે, માટે તે જીવદયાને વિષે જ [cs Scan Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust