________________ અભુત દષ્ટાંત : 7. યત્ન કરવો ઘટે છે. 483 | ઇત્યાદિ ગુરુની દેશનારૂપ અમૃતથી સંતુષ્ટ થએલ તે હરિબલ રાજાએ વિશિષ્ટભાવથી સમ્યગ્ગદર્શન પૂર્વકના શ્રાવકનાં પ્રથમ અણુવ્રતને સ્વીકાર કર્યો અને બાકીનાં 11 વ્રત પણ યથાશક્તિ અગીકાર કરીને કલ્પવૃક્ષની પ્રાપ્તિથી દરિદ્ર હર્ષિત થાય તેમ શ્રાવકનાં વ્રતની પ્રાપ્તિ થવાથી હર્ષિત થએલ હરિબલ રાજા પિતાની પ્રિયાઓ સાથે પિતાનાં નિવાસ સ્થાને આવ્યું 484-85 II. ત્યારથી જીવદયાનાં પાલનમાં પ્રયત્નશીલ બનેલ હરિબલે ધર્મકાર્યમાં મશગૂલ એવા પિતાના દેશભરમાં પડહ વજડાવવા પૂર્વક “મારી’ શબ્દ બલવાનું પણ અટકાવી દીધું ! અને સાત નારકીઓનાં સત્ય પ્રતીક હોય તેવાં (જગતના પ્રાણીએને સંકટમાંથી વ્યાકુળ બનાવનાર) સાતેય વ્યસનને પિતાની પૃથ્વીમાંથી હાંકી કાઢયાં! તદુપરાંત ઉપકારરૂપ સારબુદ્ધિવાળા તે હરિબલે તે તુંબડામાંનાં અમૃતવડે લેકેને બહુ પ્રકારે ઉપકાર કર્યા. / 486-87-88 મે કહ્યું છે કે - मेहाण जलं चंदाण चंदिण, तरुवराण फलनिवहो / . सप्पुरिसाण विढत्तं, सामन्न सयललोआण // 490 // અર્થ:–મેઘનું જળ, ચંદ્રમાની ચાંદની, આમ્રવૃક્ષને ફલસમૂહ અને સત્પની સમૃદ્ધિ, સમસ્તજને માટે સામાન્ય ઉપગની હોય છે. તે 48. એ પ્રમાણે નીતિકુશલતાવડે અને અગણ્યપુ વડે આ હરિબલ રાજાએ ધર્મસામ્રાજ્ય અને પિતાનાં સામ્રાજ્યને એકછત્રી બનાવ્યું ! | 490, જો કે તે હરિબલ, જાતે માછી-કૃત્યે જાળ નાખનાર--બતે પણ માછી અને કુલે પણ માછી હવા છતાં Scanned with CamScanner PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust