________________ અભુત દૃષ્ટાંત : 11 જે હોવાથી આ કઈ પણ બીજો પુરુષ તે નહિ હોય ? 65-66aaaa તે બાળા એ પ્રમાણે શંકારૂપ શલ્યની પીડાની પરંપરાથી સંકટગ્રસ્ત બની છે, તેવામાં તેની શંકાના નિવારણ માટે જ હેય તેમ ચન્દ્રને ઉદય થયે. ૬ળા ચંદ્રને ઉદ્યોત થયે સતે તે બાળા જેવામાં હરિબલની બીજો જ પુરુષ નજીક આવીને જુએ છે, તેવામાં ઈચ્છિત જણવાથી બાળા- હરિબલને બદલે તેને (હરિબલ માછીને) ને પરિતાપ. જાણીને તેણીએ અત્યંત “હા-હાકાર કરી મૂકે! ૬લા અકસ્માતપણે કઠેર વજ પડવાની માફક હણાઈ જવાને લીધે અત્યંત દુ:ખાસ્ત બની, અને વિચારવા લાગી કે-અરે દુર્દેવ! તને ધિક્કાર છે કે-જલપાન કરવા જતાં સરોવરના કીનારાના કીચડમાં ખૂચી જવાને લીધે જલ અને સ્થલ બંનેથી ભ્રષ્ટ થએલા હાથીની જેમ હું પણ રાજ્યસુખ અને પતિસુખ બંનેથી ભ્રષ્ટ થઈ ! દુલા કહ્યું છે કેनिदाधे दाहारीः प्रचुरतरतृष्णातरलितः॥ . सरः पूर्ण दृष्ट्वा त्वग्तिमुपयातः करिवरः // तथा पके मनस्तटनिकटवर्तिन्यपि यथा // न नीर नो तीर द्वयमपि विनष्ट विधिवशात् // 70 અર્થ:–“ગ્રીષ્મઋતુમાં ગરમીથી પીડાએલે અને અત્યંત તૃષાને લીધે આકુળવ્યાકુળ બનેલે શ્રેષ્ઠ હાથી, જળથી ભરેલું સરેવર દેખીને ઉતાવળે તે સરોવર પાસે આવ્યઃ એવામાં તે સરોવરના કિનારાની નજીકમાં રહેલ કીચડમાં એ ખુંચી ગયા કે (ત્યાં ઊભે આ બાજુ નીર અને પેલી બાજુ તીર નજરે જુએ છે છતાં તે) પાણી પાસે કે તીરે P.P. Ac. Gunratnasuri M.S. INGIN AFTratolnak rust