________________ 12 : શ્રી હરિબલ મચછીનું જવાને શક્તિમાન બન્યું નહિ ! અર્થાત્ તે બિચારે દેવગે નીર અને તીર બંનેથી ભ્રષ્ટ થયે ! 7 " જે હેતુ માટે પિતા વગેરેને વિરહ કરે પડ્યો, રાજ્યલક્ષમીને ત્યાગ કર્યો, ભાગી નીકળી અને લોકવિરુદ્ધ આચરીને અહિં આવી તે મણિને બદલે માટીની જેમ બાળાને વણિક હરિબલને બદલે માછી હરિબલ પ્રાપ્ત થયે! 71 ખરેખર વિદ્વાન પુરુષોએ પુરુષને માટે અને વિશેષ કરીને સ્ત્રીઓને માટે સ્વચ્છ વર્તવાને નિષેધ કરેલ છે, તે ઉચિત છે; કારણ કે સ્વછંદ ચારિતાનું આ ફળ મને પ્રથમ તકે જ પોતાના સ્વછંદને પ્રાપ્ત થયું! II૭રા દુબુદ્ધિવાળી એવી શચતી કંવરીનું મને ધિક્કાર છે કે–મેં પહેલાં “આ અચેતન બની નિર્ધન અને નગ્ન જ છે એમ નિર્ણય ધરણી પર કરી લીધે નહિ. હવે તો દીર્ધકાળ ઢળી પડવું. શરીર તપાવીને પણ મારી મરણ સિવાય ગતિ કઈ? I73aaaa હંમેશને માટે જીવતાં મરવા જેવા આ મૂર્ખ, દુર્ભાગી, ખરાબ કુલવાળે, દુષ્ટ અને અનિષ્ટ વગેરે પ્રકારના પતિના સગ કરતાં મરી જવું તે સારું છે એ પ્રમાણેની અત્યંત માનસિક વ્યથાથી પીડાતી હવાને લીધે પિતાના જીવનનાશને પણ ઈચ્છતી એવી તે દુઃખી વસન્તશ્રી, મુંઝાઈને બેભાન બની અશ્વ પથ્થી નીચે પટકાઈ પડી, અને ચિતન્યવિહેણ બની જવા પામી હોય તેમ ધરણી પર આળોટવા–તરફડવા લાગી. II74-75 (કુંવરીની આ સ્થિતિ જોઈને હરિબલ વિચારે છે કે, આ કુંવરી મને માત્ર જોઈને પણ અગ્નિમાં ડૂબી ગઈ હોય એવી મૂછિત બની, તેવી તેની જોડે હું નિર્માગી, ગ્રહવાસ Scanned with CamScanner 2. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust