________________ ચંડી–હે વીરસેન, યુદ્ધની અંદર તારે માર આ બંનેથી સહન કરી શકાતે નથી, માટે તું મારી સામે આવ, એટલે હું તારા બળની પરિક્ષા કરૂં. - વીરસેન–હે ભગવતી, ભૂમિ, બંધુ, ધન, એમાંથી કોઈ પણ કારણને લીધે તારી સાથે મારું અ૯૫ પણ વેર નથી, કે હું તારી સામે લઢાઈ કરૂં હાથમાં ભગ, પૂજા વગેરે સામગ્રી લેઈ તારું પૂજન કરવું એ યોગ્ય છે, પરંતુ હાથમાં વિવિધ શો લઈ તારી સાથે લઢાઈ કરવી ગ્ય નથી. - દેવી–માર પરમભક્ત જે લેગીન્દ્ર તેને તું મારા દેખતાં મારે છે અને “તારી સાથે મારે વિરોધ નથી” એમ કેમ બોલે છે? એ મારે શરણે આવ્યું છે માટે પુત્ર પ્રમાણે તેનું પાલન મારે કરવું જોઈએ, અને તું મારા બંધુને મારવા તૈયાર થય માટે મારું તારી સાથે બંધુવધ નિમિત્ય વેર થયું છે. વીરસેન–અંહિ એ તારે બંધુ, અને હું માત્ર તારે શત્રુ કેમ? ઘણું કરીને તને બંધુ અને વેરીનું સ્વરૂપ ખબર નથી. બંધુ અને વેરી ઉપકારથી અને અપકારથી થાય છે. આ ઉપકારી કેમ? અને હું–તારો અપકારી કેમ? તેંજ ખડગ વગેરે આપી ઉલટો તેના ઉપર ઉપકાર કર્યો છે. બાકી તારાપર ઉપકાર કરવા જેવી મોટી શક્તી તેનામાં નથી. .... ચંડી–વધારે ઉપકાર કરવાથી મને સંતેશ થતો નથી પરંતુ નિષ્કપટ અંતઃકરણથી ભક્તી કર્યાથી મને સંતોષ થાય છે. વિરસેન–તેની ભકતી તે શી? જેનાવડે કરી હું અભક્તીમાન એ હું તે મારે ત્યાગ કર્યો અને મેગીન્દ્રને નહીં? ચામુંડા–મારાથી તને ઉતર અપાતું નથી જે તું મારાથી ડર્યો હાઉ તે તું તારે ઘેર જા. - વીરસેનનું ઉત્તર આપવાને અસમર્થ છે એટલું જ નહીં પણ યુદ્ધ કરવાને અસમર્થ છે, ફક્ત મને લાગે છે તું મધ માંસ ખાવામાં જ સમર્થ છું. - “અસમર્થ” આવું વીરસેનનું વાક્ય સાંભળતાંજ ભયંકર દ્રષ્ટીની તે ભૈરવીએ હાથમાં ભયંકર ત્રશુળ લીધું પછી વીરસેને વિચાર કર્યો કે, આ હલકી દેવતાઓ કોપાયમાન થઈ છે ને તેઓ ઘણી છે માટે આમની સાથે સીધુ વર્તન રાખવું એ કામનું નથી. જે કપટીની સાથે કપટી થતાં નથી તે અકાલજ્ઞ કુબુદ્ધી પુરૂષ બીજાથી પરાભવ પામે છે માટે સાવધ થઈ ગુરૂ કૃપાથી પરમંત્રને અત્યંત નાશ કરનાર પરમેષ્ટી નમસ્કારનું મારે ધ્યાન કરવું જોઈએ તે મંત્રથી થનાર નથી એવું ત્રીલેકમાં કંઈજ નથી શું આશ્ચર્ય !!! સમ પણ વિષમ થશે ને વિષમ હશે તે પણ સમ થશે પછી તે મંત્રનું ધ્યાન કરવાની સાથેજ એ નૃપનંદન ચામુંડાને ઘણે ભારે થઈ પડશે. બીહામણી સ્થીતીવાળી ચામુડાએ નમસ્કાર કરી અને સશાકીંત થઈ બંને હાથમાં ત્રિશુલ ધારણ કરી વિરસેન પર ધથી પ્રહાર કર્યો. તેણે દેવીને કહ્યું કે કષાંગી, તું સ્ત્રી બીજાની પત્ની અને દેવી છે તે તારાપર હું પ્રહાર શી રીતે કરી શકું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust