________________ 167 ચામુંડા—(ધાયમાન થઈ) આવું અરબંધ ભાષણ શું કામ બોલે છે જે તું સમર્થ હોય તે યુદ્ધ કરી તેમાં તને જરા પણ દોષ નથી. પછી તે રણદક્ષ કુમારે ઉંચે ઉડીને તેના હાથમાંથી ચક અને ત્રીશુલ ખું. ચાવી લઈને પાછો નીચે આવ્યા. ત્યારે રણભુમીમાં તે વીર ચક અને ત્રીશુલ વડે આપત કાલ માટે શંકર અને વિષ્ણુએ જાણે પિતાના શસ્ત્રો સેપ્યા ન હોય તે દીપવા લાગ્યો. તે બાહુબળવાળા વીરસેને ત્રશુલ દંડથી તેણીની ઉપર એ ઘા કર્યો કે તેણીના સેને હાથમાં શસ્ત્ર ગળી પડયા. એટલે તે કપાલીનીએ પિતાના સોળે હાથના આંગળાં એક બીજામાં ઘાલી તેના કડકડ અવાજ કરી પિતે પોતાના મન સાથે ઝરવા લાગી. પછી તેણે ક્ષયકાળના અગ્ની પ્રમાણે કર થઈ જીભને અગ્ર ભાગ લાંબે બહાર કાઢી પોતાનું મોટું પહોળું કર્યું. તે રાજપુત્રે આવું વિકાળને ફાડેલું ચામુંડાનું મોટું જોઈ રાજા અને ગીને એકએક બાથમાં લઈ ઝપાટાથી ઉડ, ને તે જેવો તે ભયંકર ભેરવીના મુખમાં પેસવા જાય છે તેવું જ તે ભેરવીએ મોઢું બંધ કર્યું ને જીભ ખેંચી લીધી. ફરી તે બંનેને પૃથ્વી પર મુક્યાં ને તેમના શસ્ત્રો આપ્યા ને કહ્યું કે હે યેગીન, હે ભૂપતી, તમે બંને હાંશીયારીથી યુદ્ધ કરે. એ પરાક્રમીને બાહુબલવાળા વીરસેનને રણ સંગ્રામમાં તે - ગીનરસિંહને ચામુંડા ત્રણે જણા પુરા પડી શક્યા નહીં. આ તરફ કુશળ નરસિહ રાજાએ પોતાના આયુધ નાંખી દેઈ મજબુત ચડ્ડી પહેરી રણમાં વીખરાઈ ગયેલા વાળને બાંધી મલ યુદ્ધ કરવાને તૈયાર થયો ત્યારે મહામલ્લ વિરસેને ઉઠીન થઈ તેને કહ્યું. ' વિરસેના–રાજા હવે મલ યુદ્ધ કરવા તૈયાર થયે કે કેમ? અરે તારી છાતીએ થએલે ઘા હજી સુધી તું ભુલી ગયા નથી? હે રાજા ! ફક્ત ધકકો માર્યો હોય તે તું મુછ પામે છે ત્યારે હવે મારા હાથ બાંધવાના દેરડાને ચાપકે કેમ નરસિંહ-તારે ઘા મને સહન થતું નથી એ ખરું છે. તોપણ વિરસેન એક ઘડીવાર મારી સાથે બાહુ યુદ્ધ કર. વીરસેન–રાજા તારીજ હોંશ પુરી થવા દે ને તે પ્રથમ કહેલું તારું વિમાન હવે બાહાર કાઢ. (પ્રગટ કરી પછી વીરસેન અને નરસિંહ એક બીજાના સામા ધયા તેમના પગોના અવાજથી ભૂમી કંપાયમાન થઈ. ને બહુ ક્રેધ ચઢવાથી બંનેની આંખો લાલ થઈ ચિમાં લેવાની યુકતી, અને હાથ વડે કરીને એક બીજા પર માર મારવાથી એક બીજા એવા લડયા કે, જેથી આકાશમાં ગમન કરનારા નભ લેકના પ્રાણી નહીં સરખાં થયા એ પ્રમાણે પરસ્પર ઈષથી યુદ્ધ ચાલ્યું ને વીરસેને નરસિંહનું મતક પકડયું, તે રાજ કુમારે એક હાથથી નરસિંહનું ગળું પકડયું ને બીજા હાથથી ભયભીત થયેલા ગીને પકડશે. બંને હાથથી તેઓને એક ઠેકાણે મેળવી ચડીને ધિકકારી આ બંનેને ખુબ જોરથી આકાશમાં ફેરવ્યા. ચામુંડા આ તારા અમીશ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust