________________ પ્રયત્નથી તેની સાથે રણમાં યુદ્ધ કરતો હતો મોટા શકિતવાન સ્વકાર્ય સાધનમાં તત્પર, બીજાપર મારે ચલાવવામાં પ્રવિણ, એ વાતે ત્રણ આઘાતને પરસ્પર ચુકવતા હતા. વીરસેનના મારથી તે બન્ને તરફડીયા મારતા થોડા અંતર પર એક ઘડીવાર નિષ્ણ અને મુછિત થઈ ભૂમિપર પડ્યાં શુદ્ધિમાં આવ્યા પછી તે બને એ કુમાર પર મારે શરૂ કર્યો પરંતુ કુમારે તે બન્નેને ઘડીમાં પાડી નાખ્યા. કુમારના મારથી તેઓ અધમુઆ જેવા થઈ ગયા, અને તેમનું જીવિત અને ઐશ્ચર્ય એ બંનેને વિશે સારી રીતે શંકા ઉત્પન્ન થઈ એટલામાં જોગી ઘડીવાર ચામડાનું ધ્યાન ધરી નિશ્ચય રહ્યા, તેણે ધ્યાન ધરતાં જળ હાથીવાળી, હાથમાં ખડગ બાણ વગેરે ધારણ કરેલા વિકાળ અને અતિ કુરએવી ચામુંડા તે સ્થળે પ્રાપ્ત થઈ ચામુંડાને જોઈ યોગીંદ્રના મનમાં ઘણા હર્ષ થશે. અને સર્વગથી પૃથ્વીને સ્પર્શ કરી (દંડવત પ્રમાણ) તેને પગે પડે. ચંડી–ાગી, તે મારું આવાહાન શા અર્થે કર્યું? " ગી - હે દેવિ, આ ભુમિપર હું હમેશાં તારો દાસ છું, તારા વગર બીજા કોઈ પણ દેવતા મેં મનમાં ધારણ કરી નથી, વધારે શું કહું? હે ભગવાન હવે સર્વ પ્રકારે તારાજ આશરો છે માટે હે જગતનું રક્ષણ કરનાર દેવિ શત્રુએ મારે પરાભવ કર્યાથી વિપત્તીમાં પડ માટે મારા રક્ષણ સારૂં તારું આવાહન કર્યું છે કેગીનું બેલવું પુરૂ થયા પછી દેવિ બોલી, “તને ભય શાનું ? કારણ છે યેગીંદ્ર તારે કર્તવ્યાથે હું સમજી છું હવે તારા સારૂ પ્રયત્ન કરીશ.” , ગી–મને સર્વ પ્રકારે અપકાર કરનાર વીરસેન નામને આ શત્રુ પ્રત્યક્ષ તારી આગળજ ઉભે છે, તેં પ્રસન્ન થઈ મને જે ખડગ આપ્યું હતું, તે પણ આ ચાંડાળે મારી પાસેથી બળાત્કારથી પડાવી લીધું છે. હે દેવી, તું કૃપા કર અને મારા આ શત્રુને મારી નાંખ, ખડગ મને પાછું આપ, અથવા આ ભૂપતિનું રાજ્ય આપ. ચંડી–સ્થિર થઈ આની સાથે યુદ્ધ કર, આનું છિદ્ર જોઈ ગ્ય તે હું કરીશ. છે. પછી ગદ્ર ચામુંડાના વચનથી સંતુષ્ટ થઈ નરસિંહની મદદથી શત્રુ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે. ચામુંડાએ તેને પોતાના ખડગ તથા બીજુ એક આ યુધ આપ્યું, તે બે આયુધોથી યોગી લઢાઈમાં દુર્જય થયે. પછી ગી હાથમાં ખડગ તથા બીજું આયુધ લઈ ઉચે ઉડી, વીરસેનને મારે છે એટલામાં વિરસેન ઉંચે આકાશમાં ઉડયે, ગમેતેમ થાઓ, વીરસેનને આપણે બંન્ને મળી શકીશું, એ મનમાં નિશ્ચય કરી, રાજા અને યોગીન્દ્ર તેને મારવાને તૈયાર થઈ ઉભા થાય છે, એટલામાં બન્નેના બરડામાં ખુબ જોરથી કુમારે લાત મારી આ લાતને લીધે તે બન્નેના હાથમાંના હથિયારો નીચે પડી ગયાં, આ બને રક્તની ઉલટી કરવા લાગ્યા. હાય હાય કરી, મોટેથી બુમ પાડી નરેંદ્રને પરિ. વાર પાસે આવીને જુએ છે તે બંનેએ આંખો મીચી લીધેલી, અને મરી ગએલા જેવા જણાયા એટલામાં ધાવિષ્ટ ચડી પિતાના સોળે હાથમાં આયુ. તૈયાર કરી દાંત ઉપર દાંત પીસી બેલી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust