________________ છે આ પ્રમાણે વૃષભસ્વામિ જે જીનેશ્વર તેમની સ્તુતિ કરી, તેમનું વંદન કરી તેમના દર્શનથી પિતાને કૃતાર્થ માની રાજપુત્ર જીનેશ્વર ભુવનના પાછલા ભાગમાં ગયે. પછી તે સાહસીક રાજપુત્રે જાણ્યું કે આ સુરસંઘ છે તેણે તેમની સાથે ભાષણ કરી તેમની પ્રશંસા કરી કે હે દેવ, તમે જ જીનેશ્વર પદનું અને ર્ચન કરે છે અને શાશ્વત પુન્ય સંપાદન કરે છે તેથી તમે કૃતકૃતાર્થ થયા છે. જેના વેગે જીનેન્દ્રની પૂજા કરાય છે તે જ ખરી કળા, તેજ ગુણ, તેજ સમૃદ્ધિ, અને તેજ વિજ્ઞાન છે.” * કુમાર ઘણું આનંદથી પ્રશંસા કરતો હતો તે વખતે તે અધિકાઅધિક શેભતે હતું અને મદન પ્રમાણે સ્ત્રીના અંતઃકરણમાં તેનું પ્રતિબિંબ પડતું હતું દેવે ઘણી નમ્રતા અને ઊતાવળથી કહ્યું “હે રાજપુત્ર, હરિવિક્રમ તું અમારે મહેમાન છે.” દેવેનું આ પ્રમાણે છેલવું સાંભળી, સિંહનું બચ્ચું જેમ હાથીના ગંડ સ્થળ પર આરહણ કરે છે તેમ રાજપુત્રે ઊંચ, મણિમય રત્ન જડિત સિંહાસન પર આરોહણ કર્યું ઉત્સાહી હરિવિકમ જ્યારે દેવોથી પરિવેષ્ટિત થઈ સભામાં બેઠે ત્યારે તે સ્વર્ગમાંના ઈંદ્ર જે ભાયમાન જણાય. બીજી તરફથી રાજા અજીતવિકમ પુત્રનું સર્વ માનપાન વગેરે જેતે હતે. દેને સત્કાર જોઈ તેનું અંતકરણ અસામાન્ય આનંદથી ભરાઈ ગયું રાજા આનંદેથી બોલ્યા “અહો,. આ કુમારનું કેટલું સાહસ! તેની કેટલી હિંમત ! કેવું ઘેર્ય! તેના બેલવામાં કેટલી મધુરતા” તેનું રૂપ કેવું છે? તેની પાસે કેટલી કળા છે? તેનું ગુણાનુરાગિત્વ, તેની ચિત્તપ્રસન્નતા, તેની ધર્મપર શ્રદ્ધા એ ખરેખર અપ્રતિમજ છે! આ મારે પુત્ર સ્વરૂપથી, રમ્યષથી, અને પ્રતાપથી દેવને જીતશે તે પછી મનુષ્યને શે હિસાબ છે? મારા પુત્રના અંગના લક્ષણ જોવા માટે હું આ આસનની નીચે હાલ્યા ચાલ્યા વગર સંતાઈ બેસીશ.” - રાજા એકાગ્ર મનથી, હાથમાં તલવાર લેઇ, પિતાના પ્રિય પુત્ર તરફ છુપી નજરે જેતે જેતે તેની પાછળ ગયે. . જીનેની આગળ દેવોએ ગાયનની શરૂઆત કરી. અપૂર્વ ગીત, નિત્ય અને વાધ્યથી સર્વ દેવ અને કુમાર તે સૂત્ર નાટકમાં તદન તલ્લીન થયા. ગાયન સમાપ્ત થયા પછી, ગંધર્વોના ઉત્કૃષ્ટ ગાયનથી સંતુષ્ટ થઈ ઊદાર વૃત્તિના કુમારે ગંધર્વોને પિતાને હાર બક્ષિસ આપે. કુમારે આપેલે વિશ્વ ભૂષણ હાર જોઈ સર્વ દેવ વિસ્મિત થયા, અને કુમારની સ્તુતિ કરી કે “હે દેવે, આ કુમારનું વર્તન જોઈ કેને આનંદ નહીં થાય વારૂં? આનું રૂપ દેવ જેવું છે. આનું ઐશ્વર્ય એવું છે કે, તેના વેગે દેને પણ પરાભવ થાય. આને વેષે ચતુર અને સુંદર છે ગુણીજન પર આ બહુ પ્રેમ રાખે છે. તેની ગુણજ્ઞતા અપૂર્વ છે તેની ઉદારતા અસાધારણ છે. તા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust