________________ चित्रसेन कलशकथा चरित्रम् 11.Coll . તે પ્રમાણે કરતાં તેને પુણ્યનો છઠ્ઠો ભાગ મળશે. એ પ્રમાણે કહીને તેના હાથમાં દશ હજાર સોનામહોર આપી. (482) गते देशान्तरे तस्मिन् सोमचंद्रोऽथ तत्सुहृद् / व्ययति स्म यथास्थानं तद्रव्यं शुद्धचेतसा // 483 // હવે તે સોમચંદ્ર દેશાંતરમાં ગયો ત્યારે તેનો મિત્ર શુદ્ધચિત્ત વડે તેનું દ્રવ્ય યોગ્ય સ્થાને વાપરે છે. (483) आत्मीयमपि शक्त्यानु-सारेणायं व्यधाद्वययम् / तद् ज्ञात्वा तस्य भार्यापि धर्म भेजेऽनुमोदनात् // 484 // પોતાની શકિતને અનુસારે પોતાનું પણ ધન વાપર્યું. તે જાણીને અનુમોદનાથી તેની પત્નીએ પણ ધર્મ કર્યો. (484) तस्मिन्नेव पुरे तस्याः सखी भद्राभिधानतः / नन्दस्य श्रेष्ठिनः पुत्री देवदत्तस्य गेहिनी // 485 / / તે જ નગરમાં ભદ્રા નામની તેની બહેનપણી-નંદ શેઠની પુત્રી અને દેવદત્તની પત્ની હતી. (485) : देवदत्तः स कालेन कर्मदोषेण केनचित् / कुष्ठी जज्ञे ततो भद्रा तत्प्रिया विषसाद सा // 486 // તે દેવદત્ત કાલે કરીને કોઈક કર્મના દોષથી કોઢીયો થયો. તેથી તેની પ્રિયા ખેદ કરવા લાગી. (486) पुरः सख्यास्तयान्येधु-स्तत्स्वरूपं निवेदितम् / तया च हासपरया भणिता सा ससंभ्रमम् // 487 // - બહેનપણીની આગળ તેણે કોઈકવાર તેનું સ્વરૂપ કહ્યું. હાસ્યમાં તત્પર એવી તેણીએ આશ્ચર્યપૂર્વક કહ્યું. (487). हले त्वत्सङ्गदोषेण कुष्ठी जज्ञे पतिस्तव / ममापि इष्टिमार्गत्त्व-मतोऽपसरः दूरतः // 488 // પE હે સખિ ! તારા સંગના દોષથી તારો પતિ કોઢીયો થયો. તું મારા દષ્ટિમાર્ગમાંથી દૂર જા. (488) सा तेन वचसा दूना त्रपयाधोमुखी स्थिता / हास्यमेतदिति प्रोच्य तयैवाहादिता ततः // 489 // LLCLCLCLCLCLCLCLC // 87 // Jun Gun Aaradhak PAC Gunratnasur M.S.