SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रसेन चरित्रम् मंगल कलशकथा 88. તે તેના વચન વડે દુ:ખી થયેલી લજજા વડે નીચા મુખવાળી થઈ. ત્યાર પછી તેણીએ મેં તો મશ્કરીમાં કહ્યું હતું એમ કહીને ખુશ કરી. (489) स सोमचन्द्रः श्रीदेव्या तया साधु स्वभार्यया / साधुसंसर्गत: प्राप्तं श्राद्धधर्म च पालयन् // 490 // अन्ते समाधिना मृत्वा सौधर्मे त्रिदशाविमौ / दम्पती समजायेतां पञ्चपल्योपमस्थिती // 491 // તે સોમચંદ્ર શ્રીદેવી નામની પોતાની ભાર્યા સાથે સાધુ ભગવંતના સમાગમથી પ્રાપ્ત થયેલા શ્રાવકધર્મને પાલન PIL કરતો અંતે સમાધિપૂર્વક મરીને આ બને દંપતી સૌધર્મ દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવ દેવી GI થયા. (490-491) सौधर्मात्सोमचन्द्रात्मा च्युत्वाभूभूपते भवान् / जीवश्च्युत्वा च श्रीदेव्या जज्ञे त्रैलोक्यसुन्दरी // 492 // થઈ. (492) परद्रव्येण यत्पुण्यं भवतोपार्जितं तदा। तदेषा भाटकेनैव परिणीता नृपात्मजा // 49 // તમે તે વખતે પારકાના દ્રવ્ય વડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તેના વડે કરીને આ રાજાની પુત્રી ભાડેથી પરણ્યા. (493) हास्येनापि वयस्यायै यहत्तस्त्वनया पुरा / कलंक: कर्मणा तेन कलंकोऽस्या अपीह तु // 494 // હાસ્ય વડે બહેનપણીને તેના વડે જે પહેલાં કલંક અપાયું હતું તે કર્મ વડે કરીને આને કલંક થયું. (494) TET Team UCLEUELCLLLLL Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy