________________ मंगल कलशकथा चित्रसेन चरित्रम् * Ill જગતના સર્વે જીવો પોતાના કર્મના ફળને ભોગવનારા હોય છે. આ નિશ્ચયનયને પ્રભુએ કહેલો છે તો પણ આ લોક વડે કરાયેલો. સુખ દુઃખનો વ્યવહાર (ઉપચાર) ગુણ દોષનું સ્થાન બને છે. (402-403). स्वकर्मपरिणामेन जज्ञे पुत्रोऽस्य कुष्ठिकः / जाता च तन्निमित्तत्वात् पुत्री में दुःखभाजनम् // 404 // પોતાના કર્મના પરિણામથી આ મંત્રીનો પુત્ર કોઢીયો થયો. તેના નિમિત્તથી મારી પુત્રી દુ:ખનું સ્થાન બની. ऊचे च सचिवानार्य-मकार्षमहमीद्दशम् / नादास्यं चेदहं पुत्री कुष्ठी न स्यात्सुतोऽपि ते // 405 // અને મંત્રીઓને કહ્યું કે આ કાર્ય મેં કર્યું છે. જો મારી પુત્રી ગ્રહણ ન કરી હોત તો તારો પુત્ર કોઢીયો ન થાત. (405 अमात्योऽप्यनजीत्स्वामिन् हितं कार्य प्रकुर्वताम् / को दोषो भवतामत्र दोषो मत्कर्मणां पुनः // 406 // અમાત્યએ કહ્યું કે હિતનું કાર્ય કરતા એવા તમારો શું દોષ છે ? ખરેખર આમાં તો મારા કર્મનો જ દોષ છે. (4 VE अथोत्थाय गतो मन्त्री सा तु त्रैलोक्यसुन्दरी / इष्टाप्यनिष्टा सञ्जाता राज्ञः परिजनस्य च // 407 // LI હવે મંત્રી ઊભો થઈ ગયો. તે વૈલોકય સુંદરી પુત્રી વહાલી હોવા છતાં રાજા અને પરિવારને અપ્રિય થઈ. (407) आललापन कोऽप्येना-मीक्षते तां दापि न / एकत्र गुप्तगेहेऽस्थात् सा मातृगृहपृष्ठतः // 408 // Sr તે પુત્રી સાથે કોઈ બોલતું નથી. અને નજરથી તેને કોઈ જોતું નથી માતાના ઘરની પાછળ એક ઠેકાણે તેને ગુપ્તગૃહમાં રાખી. (408) अचिन्तयच्च दुःकर्म पुरा यद्विहितं मया। तेन क्वापि ययौ नशा परिणीतः स मे पतिः // 409 // CLCLCLCLCLCLCLCLCLS LLCLCLCLCLCLCLCLCLCLCLCLCLS RU Ifમાં PT. Ad Gunratrasuri M.S. Jun Gun Aaradhak