________________ चित्रसेन चरित्रम् // 72 // मंगल कलशकथा राजा प्रोवाच हे मन्त्रि-नुक्त्वा स्वंदुःखकारणम् / मामप्यमुष्य दुःखस्य संविभागयुतं कुरु // 397 // ત્યારે રાજાએ કહ્યું કે હે મંત્રી ! પોતાના દુ:ખનું કારણ મને કહીને દુ:ખનો ભાગ પાડ. (397) निःश्वस्य सचिवोऽप्यूचे देव दैवं करोति यत् / तद्वक्तुमपि नो शक्य-मश्रद्धेयं च श्रृण्वताम् // 398 // નિસાસો નાંખીને મંત્રીએ કહ્યું કે દેવ ! દૈવ (નસીબ) જે કરે છે તે કહેવા માટે પણ શક્ય નથી. અને સાંભળનારને श्रद्धा पानथी. (368) स्वामिपादैः सप्रसादै-दत्तापुत्री ममात्मजे / तस्यां तु परिणीतायां यजातं तन्निशम्यताम् // 399 / / સ્વામીના ચરણકમલની મહેરબાનીથી મારા પુત્રને પુત્રી અપાઈ તેણીને પરણતા જે બન્યું તે તમે સાંભળો. (39) यादृग राज्ञा स्वयं दृष्ट-स्ताद्दगेव सुतो मम / अधुना कुष्टरोगातॊ दृश्यते क्रियते नु किम् // 40 // જેવો રાજાએ જોયો હતો તેવો મારો પુત્ર હતો પણ હમણાં તે કોઢ રોગવાળો બની ગયો છે તેમાં શું કરી શકાય ? (400) F- तत् श्रुत्वा भूपतिर्दध्यौ सा नूनं मम नन्दिनी / कुलक्षणा यया स्पृष्टः कुष्ठी जातोऽस्य पुत्रकः // 401 // આ તે સાંભળીને રાજાએ ચોકકસ વિચાર્યું કે તે મારી ખરાબ લક્ષણવાળી પુત્રી વડે સ્પેશયેલો મંત્રીનો પુત્ર કોઢીયો थयो. (401) स्वकर्मफलभोक्तारः सर्वे जगति जन्तवः / अयं हि निश्चयनयो यद्यप्यस्ति जिनोदितः // 40 // तथापि व्यवहारोऽयं यो हेतुः सुखदुःखयोः / स एवं क्रियते लोकै-र्भाजनं गुणदोषयोः // 40 // युग्मम् // Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trul // 72 //