SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रसेन चरित्रम् I૪ના DETEST TTTTTT TELETELEFIT આ ખરેખર ખેદની વાત છે કે દેશાંતર ગયેલા આ રાજપુત્રની માતા તો મરી ગઈ છે. અને તેનો પિતા બીજી સ્ત્રીને આધીન થયો છે. (217) L राजस्तस्य महिष्यस्ति द्वितीया विमलाभिधा / गुणसेनः सुतस्तस्याः समस्ति गुणमन्दिरम् // 218 // પર તે રાજાને વિમલા નામની બીજી પટ્ટરાણી છે. અને તેને ગુણના મંદિર જેવો ગુણસેન નામનો પુત્ર છે. (218) निजपुत्रस्य राज्यार्थ तया कश्मलचित्तया / उपायान् बहुशः कृत्वा भूपतिर्विप्रतारितः // 219 // મલીન ચિત્તવાલી તેણીએ પોતાના પુત્રને રાજય મળે એ માટે ઘણાં ઉપાયો કરીને રાજાને છેતર્યો છે આધીન કર્યો છે. (219) यदा यास्यति पुत्रोऽयं पितृस्नेहेन मोहितः ! तत्र तुरङ्गमोपाया-नृपस्तं मारयिष्यति // 220 // I જયારે આ પુત્ર પિતાના મોહથી નગરમાં જશે ત્યારે રાજા તેને ઘોડાના ઉપાયથી મારી નાંખશે. (220) कदाचित्पुण्ययोगेन पुराधास्यत्ययं द्रुतम् / प्रतोली यन्त्रयोगाद् द्रा-गस्योपरि पतिष्यति // 221 // ઘોડાના ઉપાયથી કદાચ પુણ્યના યોગથી તે નગરની પાસે જતો રહેશે તો યત્વના યોગથી દરવાજો જલદી તેના ઉપર પડશે. (221) कदाचिदैवतस्तस्य सङ्कटं तत्प्रयास्यति / तदा सा विमला तस्मै विषं नूनं प्रदास्यति // 222 // કદાચ પુચ્ચયોગથી તેનું સંકટ ચાલ્યું જાય તો તે વિમલા નામની સ્ત્રી તેને ચોકકસ ઝેર આપશે. (222) ELELELELELE T l1Xoll 21 Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy