________________ चित्रसेन चरित्रम् LLLLLLLLLPPP - सुखासने समारोप्य सुतां पद्मावती च ताम् / माता स्नेहपरा तस्यै ददौ शिक्षा हितैषिणी // 206 // 5. ત્રિમ્ સ્નેહવાલી માતા પોતાની પુત્રી પવાવતીને પાલખીમાં બેસાડીને તેને હિત કરનારી શિખામણ આપે છે. (206) श्वश्रूश्वशुरशुश्रूषा करणीया निरन्तरम् / भर्ता देव इवाराध्यः स्त्रीणां भर्ता हि देवता // 207 // સાસુ અને સસરાની હંમેશા સેવા કરવી અને પતિને દેવની જેમ આરાધવો જોઈએ. સ્ત્રીઓને પતિ એ ખરેખર દેવ છે. (207). शिक्षामिति गृहीत्वा सा मातृदत्ता हितावहाम् / सैन्ययुक्ता चचालाथ कुमारेण युता क्रमात् // 208 // આ પ્રમાણે માતાએ આપેલી હિતને કરનારી એવી શિખામણને ગ્રહણ કરી તે પુત્રી પવાવતી સૈન્ય સાથે (પતિ) સહિત ચાલી. (2008) अनेकनगरपामान् समुल्लन्थ्य प्रयाणकैः / कुमारः परिवाराढ्यः सम्प्राप्तो गहनं वनम् // 209 // અને નગરો અને ગામોને પ્રયાણો વડે ઓળંગતો પરિવારથી પરિવરેલો કુમાર એક ગાઢ જંગલમાં આવ્યો. ( दृष्टस्तेनाथ न्यग्रोध-पादपोऽत्र मनोहरः / शाखापत्रादिविस्तार-च्छत्राकारनिभो महान् // 210 // તેણે ત્યાં શાખા અને પાંદડાંના વિસ્તારથી છત્રી જેવા મોટા મનોહર વડલાના ઝાડને જોયું. (210). तलेऽथ तस्य वृक्षस्य सैन्यं तेन निवेशितम् / तस्य शीतलछायायां सुखं तस्थुश्च सैनिकाः // 21 // હવે તેઝાડની નીચે પોતાનું સૈન્ય સ્થાપન કર્યું અને તેની ઠંડકવાળી શીતલ છાયામાં સુખપૂર્વક સૈનિકો સૂઈ ગયા. (211). liટા Gunratnasuri, M.S. Jun Gun Aaradhak. Trust CUCLEUELE