________________ चित्रसेन चरित्रम् सङ्ग्रामो दारुणो जात: कुमारेण समं ततः / एकोऽप्यजयत्तानेष मृगारि[गयूथवत् // 190 / / તેથી કુમારની સાથે ભયંકર યુદ્ધ થયું. તે એક્લો હોવા છતાં તેને કોઈ જીતી શક્યું નહીં. મૃગલાનું ટોળું સિંહને ન જીતે તેમ ચિત્રસેનકુમારને કોઈ જીતી ન શક્યું. (190) राजा पद्मरथो याव-निवारयति तानथ / तावत्कश्चिजौगौ भट्टः कुमारबिरुदावलिम् // 19 // પવરથ રાજા જેટલામાં તે બધાને રોકે છે તેટલામાં કોઈક ભદ્રકુમારની બિરૂદાવલીને બોલે છે. (191) वीरसेनाङ्गजो जीया द्वसन्तपुरनायकः / चित्रसेनकुमारोऽसौ कलाविद्यादिपारगः // 19 // इति कर्णामृतं वाकयं श्रुत्वा पद्मरथोऽब्रवीत् / स्थीयतां स्थीयतां भूपाः श्रूयतां भट्ट वाचिकम् // 193 / / વસંતપુરના રાજા વીરસેનનો પુત્ર કલા અને વિદ્યાનો પારગામી આ ચિત્રસેનકુમાર જય પામો, જયપામો આ પ્રમાણે કાનને અમૃત સરખું વાક્ય સાંભળીને પવરથ રાજા બોલ્યો “હે રાજાઓ ઊભા રહો ઊભા રહો. આ ભટ્ટનું વાક્ય સાંભળો”. (192-1993). श्रुत्वा तस्य कुलोत्पत्तिं विस्मितास्ते नृपं जगौ / एतच्छौर्यं च गाभ्भीर्य न हि क्षत्रिकुलं विना // 194 // ETS તેના કુળની ઉત્પત્તિ સાંભળીને વિસ્મય પામેલા રાજાઓ બોલ્યા કે, ખરેખર આવું શૌર્ય અને ગાંભીર્ય ક્ષત્રિયકુળ વિના હોતું નથી. (194) ततः सर्वेऽपि सञ्जाता-स्तम्प्रति प्रीतमानसाः / तथा तं क्षामयामासुः सर्वेऽपि नतमौलयः // 195 // CLCLCLCLCLLLCLL i all Cunratrasuri MS Jun Gun Aaradhak Trust