________________ चित्रसेन चरित्रम् //34ll चपलं धनुषि तस्मिन् बाणमारोपयत्तदा / पश्यत्सु च कुमारेषु चित्रितेषु समेष्वपि // 184 // આશ્ચર્ય પામેલા બધા કુમારોના દેખતાં તત્પર એવો તે, તે ધનુષ્યમાં બાણનું આરોપણ કરે છે. (184) पूरितं च तदा दृष्ट्वा कुमारी स्वं मनोरथम् / अतीवहर्षसम्पन्ना जाता स्मेरानना तदा // 185 / / તે વખતે કુમારી પોતાના મનોરથને પૂર્ણ થયેલો જોઈને અત્યંત હર્ષને પામેલી વિકસ્વર મુખવાળી બની. (185) अथ कुमारिका शीघ्रं मालामारोपयत्तदा। चित्रसेनकुमारस्य कण्ठे स्मेरानना मुदा // 186 // હવે હર્ષથી આનંતિ મુખવાળી કુમારિકા જલદી ચિત્રસેનકુમારના કંઠમાં વરમાળાનું આરોપણ કરે છે. (186) अज्ञातनरकण्ठे तां दृष्ट्वा मालां प्रलम्बिताम् / रुष्टाः सर्वे कुमारास्ते सायुधाश्च समुत्थिता: // 187 // . નહિ ઓળખાયેલા મનુષ્યના કંઠમાં લટકતી વરમાળા જોઈને બધા રાજકુમારો ક્રોધ પામ્યા અને તે હથીયારો સાથે યુદ્ધ કરવા માટે ઊભા થયા. (187) कथयामासुरज्ञात-कुलमेनं वराककम् / हत्वा नूनं दुरात्मानं लास्याम: कन्यकां वयम् // 188 // અને બોલ્યા કે જેનું કુળ જાણ્યું નથી તેવા આ ગરીબ કુટાત્માને હણીને ખરેખર અમે આ કન્યા લઈશું. (188) एवं विमृश्य सर्वेऽपि तद्वधाय समुत्थिताः / यत्त्दसहायतस्तावत् कुमारः सन्मुखोऽभ्यगात् // 189 // એ પ્રમાણે વિચારીને બધા કુમારો તેના વધ માટે ઊભા થયા. ત્યારે યક્ષની સહાયથી કુમાર તે બધાની સામે આવ્યો. (189) Gunratnasuri M.S. 96LELLELELELLGLALALALA /4 Jun Gun Aaradhak Trust