________________ चित्रसेन - तेन वैरेण सा कन्या नरद्वेषिणी वर्तते / मातापितरौ तस्याश्च सन्तापं वहतो हृदि // 10 // રત્રમ્ aa તે વેરને કારણે તે કન્યા હમણાં પુરૂષોનો દ્વેષ કરનારી છે. અને તેના માતાપિતા પણ હૃદયમાં સંતાપને ધારણ /રશા કરે છે. (108) पूर्वजन्मस्ववृत्तान्तं परमालिख्य पट्टके / दर्शय त्वं द्रुतं तस्या यथा त्वां परिणेष्यति // 109 // પૂર્વજન્મના પોતાના વૃત્તાંતને પટ્ટમાં ચિતરીને તું તેને જલદી બતાવ તો તે તને પરણશે. (109) * एवंविधं च वृत्तान्तं श्रुत्वा कर्णामृतोपमम् / हृष्टचित्त: कुमारोऽपि मुनि नत्वाग्रतोऽचलत् // 110 // અને આ રીતનું કાનમાં અમૃતની ઉપમાવાનું વચન સાંભળીને હર્ષિત ચિત્તવાળો કુમાર પણ મુનિને નમસ્કાર કરીને આગળ ચાલ્યો. (110) कुमारो मन्त्रिपुत्रं तं जगाद सुहृदोत्तमम् / तत्प्राप्त्यर्थमथो भ्रात-स्त्वमुपायं द्रुतं कुरु // 111 // રાજપુત્રએ મિત્રોમાં ઉત્તમ એવા તે મંત્રીપુત્રને કહ્યું કે તેની પ્રાપ્તિ માટે હે ભાઈ ! તું જલદી ઉપાય કર. (11 रत्नसारस्तदा प्रोचे कुमार ? श्रृणु मद्वचः / यावो रत्नपुरे पूर्व विधास्येऽहं शुभं ततः // 11 // ત્યારે મંત્રીપુત્ર રત્નસાર બોલ્યો કે, હે મિત્ર મારું વચન સાંભળ. પહેલાં આપણે બને રત્નપુરમાં જઈએ પછી હું બધું સારું કરીશ. (112). निश्चित्येति हृदो मध्ये प्रस्थितौ तत्पुरम्प्रति / अनेकाश्चर्यसम्पूर्णां पश्यन्ताववनी पथि // 11 // LCLCLLLLLLLLLLLLLLLLLLLLLLL //રા C. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Truwdu